SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ] વીતરાગ સ્તુતિ સંચય [૫૫] વાણી તારી સ્તુતિ કરતી, મનડું મારું કયાંય ભમે, ધન્ય ધન્ય છે એ જીવાને તુજ ભક્તિમાં ચિત્ત રમે, તેહથી પણ અધિકાછે તેઓ જીનઆણામાં મસ્ત રહે. જન્મ મરણના ફેરા ટાળી શાશ્વત સુખને તે જ લહે, [૫૫] આંખડી તારા દર્શન કરતી, ચિત્તડુ તેા ચકડાળ ક્રૂ, એ રીતે તુજ ધ્યાન ધરતા કર્મા મારા ક્યાંથી ખરે, શિવનગરમાં જાવુ મારું, બેઠા દુર્ગતિ નાવરે, કરૂણાસિંધુ કરુણા કરીને નૈયા પાર લગાવ રે. [૫૬૦] ભવમાં ભમ્યા ભવમાં ભૂલ્યા મુજમાં રહેલા દોષથી, જીવાની સાથે વૈરભાવ મે' રાખીયે। બહુ રાષથી, મુજ જીવનની એ કાળી કથની સ્પષ્ટ તુજને હુ કહુ, એ દોષમાંથી મુક્ત કર સમ-મૈત્રી ભાવે હું રહું [૫૬૧] પ્રસન્નતા કઈ એવી આપેા ધ્યાન તમારું ધરવુ', જ્ઞાન દૃષ્ટિ ક ંઈ એવી આપે! જીનવર દર્શીન કરવું', શક્તિ ભાવના એવી આપે। ભવસાગરને તરવું, અંતર્યામી હું છું અભાગી તુમ ચરણે શુ ધરવું. [૫૬૨] આંખડી દેખી અમૃત ઝરતી હૈયુ. મારું હ ધરે, સુખડુ' દેખી મલપતું તારું થનગન મનડુ' નાચ કરે, મૂરતિ તારી નજરે નિહાળુ. વીતરાગતા મનમાં કરે, દન વંદન સ્તવના કરતાં ભવભવ સ`ચિત દૂર કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005165
Book TitleVitrag Stuti Sanchay 1151 Stuti
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy