________________
[ ૧૧૩
સામાન્ય જિન સ્તુતિ
[૫૩] તુજ પૂર્ણતા સ્વાભાવિક વર રન ક્રાંતિ પ્રભા સમી, મુજ પૂર્ણતા પરભાવની માગ્યા ઘરેણાની સમી, એવું વિચારી ચિત્ત મારૂં સ્થિર બન્યું તુજ ગાનમાં, નિર્મળ સ્વરૂપે શોભતા પ્રભુ વાત સુણજે કાનમાં,
[૫૫૪] હું શગથી રંગેલ છું ને દ્વેષથી ઉભરાવું છું, મેહ કેરા પાસમાં હું પાપથી પીડાવું છું, કરણ કરી મેં પાપની પણ પ્રભુ હવે પસ્તાવું છું, શરણું સ્વીકાર્યું તાહરૂ, હે નાથતુજ ગુણ ગાવું છું.
નિર્મમ કૃપાળું આપે છે. નિર્ગથ મોટા તે છતાં, છે દ્ધિવાળા નાથ મારા સભ્ય તેજસ્વી છતાં, સંસારથી ભય રાખનારા આપ ધીરવડા છતાં, પૂજે ઘણુએ દેવ પ્રેમે આપને માનવ છતાં.
[૫૬] પુણ્ય ગણના કણ સમી તુજ ચરણ રજ હું માનતો, તે જસ શિરે ત્યે સ્થાન તેને મેહને ડર ભાગ, જિમ લેહચુંબક લેહ ખેંચે ભક્તિ ખેચે મુક્તિને, મળ ભભવ સાત્ત્વિક ભક્તિ હું વિનવું આપને.
[૫૭] આનંદ આજે ઉપન્ય પ્રભુ મુખ જેવા આપનું, ક્ષણવારમાં નીકળી ગયું જે મોહ કેરા માપનું, પ્રભુ નયન તારા નીરખતાં અમીધારાને વષી રહ્યા, મુજ હૈયા માંહે હર્ષ કેરી વેલડી સીચી રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org