________________
૧૧૨ ]
વીતરાગ સ્તુતિ સ‘ચય
[૫૪]
પ્રભુ હું અનાથ અન્યે હવે તુજ ચરણના લહી. આશરા, જર જમીન જોરૂ તુચ્છ લાગે ચર્માણના આંતરે, મેહે બગાડયું મારૂ તેથી ન જાણ્યા આપને, સાચા મણ પરખ્યા હવે હું ના થઈશ વશ મેાહને, [૫૪૯] સસાર સાગરને તરેલા પૂજ્ય પ્રભુજી આપને, જોતાં ભવે વસવા મતિ જરીના રહેઆ દાસને, પશુ શુ કરુ` આ ઘેર આંતર શત્રુએ કનડે મને, મુક્તિ અહિંથી પામવા હું શરણુ આવ્યા તુજકને,
[૫૫૦]
કયારે પ્રભુ તુમ સમવસરણુ નાથ નયણે નિહાળશું, ભવ તરણી આણુ તુમારી નતમસ્તક બની શીર ધારશું, ભવ માંહે ભમતા રાત્રે રમતા કયારે સમતા સાધશું, કુમતિ કયારે દૂર કરીને સુમતિ સ`ગે મહાલક્ષુ'. [૫૫૧]
નિદિન તુજ પ્રત્યે પ્રભુ મુજ ભાવની હો વૃદ્ધિ, ભરતી હાજો મુજ ભાવમાં પણ ઓટ આવા નહિ કદી, સુર-અસુર પણ તુજ ચરણુ ચુમે જોઈતાહરી સમૃદ્ધિ, જીવાડનારા જગતને તુજ સમ નહિ કાઇ ઔષધિ.
[૫૨]
નવ માંગુ તાહરી પાસ હું તેા રાજ વૈભવ સિદ્ધિએ, સુરનર ચક્રી કરી પદવી કે નહિ કે સિદ્ધિઓ, પણ એક માંગુ તાહરા વૃંદ કમળ કેરી સેવના, દેજો ભવાભવનાથ મુજને એહ મારી ખેવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org