________________
૧૧૦ ]
વીતરાગ સ્તુતિ સ'ચય
[૫૩૮]
અદ્ભુત તારી મૂર્તિ નીહાળી, અમૃત રસના ઝરણા વહે, ચાંદશી સાહે સૂરત તારી, સચિત કર્મીના બધ હરે, તે જ ભરેલા નયને તારા, જુગ જુગ જૂના ભાવ કહે, એ જિનવરના દČન કરવા, અતર મારું નિત્ય ચહે. [૫૩૯]
એ કૃપા સાગર તાહરી કૃપા ભાભવ મુજ મળેા, આ અભયદાતા માહરી ભવ અટવીના તુમ ભય હરી, એ દયાસાગર દાસના દુઃખ દારિદ્રને દૂરે કરે, આ સુખ સાગર સામું જોઈ દાસને સુખી કરે. [૫૪૦]
હું સ્પષ્ટ મેલું તુજ કને છે આપનું શરણુ મને, આ લેાકમાં ને સ્વપ્નમાં પણ ચાહતા નથી અન્યને, હે નાથ મારા પ્રાણના મુજ માત તાત ખરા તમે, મુજ સત્ય જીવન બંધુ ગુરુ સ્વામી પણ સાચા તમે. [૫૪૧]
લહું,
સંસારકારી રાગદ્વેષ ને વસ પડી ક્રૂર ભવ મહુ, ભવ અટવીમાં ભમતા થકાં ક્ષણવાર શાંતિ નવિ પાપના ફળ રૂપ પ્રભુજી દુ:ખને હુ' નિત સહુ, તાર મુજને તાર બસ હું એટલું તુજને કહું,
[૫૪૨]
ભવ સાગરે રખડી રહેલા જીવને હાડી સમા, વળી સાથ વાહ સમા તમે સસાર રૂપ કાંતારમાં, અનંત પૂર્ણાનંદ પુરે પૂર્ણ નિર્વાણે રહ્યા, પ્રત્યક્ષ નિરખું ભક્તિથીહુ· આપને મુર્ખાઇલ વસ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org