________________
સામાન્ય જિન સ્તુતિ
[ ૧૦૭
[પર૩]
સ*સાર તરણી પાપ હરણી વાણી ભાવથી નિવસુણી, ઉપકાર અગણિત તાહરા વળી શકું નહી. હું ઋણી, હે નાથ ગુણુઠાણાને ચડવા યાચુ` સયમ નિસરણી, દરે કરીને કર્મા માહરે પહેાંચવું મુક્તિ ભણી. [૫૨૪]
આનંદદાતા વિશ્વના વળી મુક્તિ કેરા પથને, ખેતલાવનારા નાથ મારા તારનારા ભવ્યને, ભંડાર ભાવરયણ તણા છે એહ ભાવ ધરી અમે, ઈમ એલીએ પ્રતિદિન પ્રભાવે આપને જ નમા નમા. [પર૫]
પ્રભુજી માહરા પ્રેમથી નમુ' મૂતિ તાહરી જોઈ ને ઠંરુ, અરર એ પ્રભુ પાપ મે· કર્યા, શું થશે હવે માહરી દશા, માટે હું પ્રભુ તમને વિનવું તારો મને પ્રભુજીને સ્તવું, દીનાનાથજી દુઃખ કાપો ભવિક જીવને સુખ આપજો. [પર૬]
હે ત્રણ ભુવનના નાથ મારી કથની જઈ કાને કહુ, કાગળ લખ્યા પહોંચે નહીં ફરિયાદ જઈ કોને કરું, તુ મેાક્ષની મેઝરમાં હું દુઃખભર્યો સંસારમાં, જરા સામુ` પણ જુએ નહી. પાકાર જઈ કાને કરુ? [પ૨૭]
જન્માંતરા કરી ઘણાં પ્રભુ કાળ ખાયા. તા થૈ હજી સુધી નથી ભવ અંત જોચા, કયારે થશે। તુજ સમા પ્રભુ આત્મા મ્હારા, ખેલે હવે ઘણુ તમે નહીં મૌન ધારા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org