________________
૧૦૪ ]
વીતરાગ સ્તુતિ સંચય [૫૮] ભૂલાવી પ્રભુ ભાન પિતાતણું મેં, ગુમાવ્યું સહુ હે પ્રભુ આપણું મેં, વિપત્તિ તો મેં ન જે કિનારે, ભવધિમાં ડૂબતાને ઉગારે.
[૫૯] વંધ્યા વૃક્ષની જેમ આ જન્મ જાય, નહીં કૃત્ય સારા પ્રભુ તોયે થાય. મને મૃત્યુ દેખી છુટે છે ધ્રુજારે, ભવોભોધમાં ડૂબતાને ઉગારો.
[૫૧] દયા લાવીને દીનને સુખ આપે, વળી જન્મ-મૃત્યુતણું કષ્ટ કાપે, ગ્રહ છે પ્રભુ હાથ મેં આજ તારે, ભવાધિમાં ડૂબતાને ઉગારો.
[૫૧૧] સાક્ષાત્ શ્રી જિનદેવને નિરખશું, કયારે અહો નેત્રથી, ને વાણી મનહારિ ચિત્ત ધરશું, ક્યારે કહે પ્રેમથી, શ્રદ્ધા નિશ્ચલ ધારણું જિનમતે શ્રેણિકવતું કે સમે, ને દેવેદ્ર વખાણ પાત્ર થઈશું કયારે સુપુયે અમે ?
કયારે દેવ ચલાયમાન કરવા મિથ્થામતિ આવશે, સમ્યકત્વ સુરરત્નની અમ વિષે સાચી પરીક્ષા થશે, કયારે પૌષધને ગ્રહી પ્રણયથી, સદ્દભાવના ભાવશું, ને માચિત થઈ તપસ્વી મુનિને કયારે પડિલાભશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org