________________
સામાન્ય જિન સ્તુતિ
[ ૧૦૩ [૫૩] વિભે માનની જાળ માંહિ ફસીને, કરી મેં અવજ્ઞા તમારી હસીને, ર્યા લાભને ક્રોધના કારભાર, ભવધિમાં ડૂબતાને ઉગારે.
[૫૦૪] જ જાપ તે નહિ વિભો આપને મેં કર્યો સાથ છે શેક સંતાપને મેં, કર્યો પાપ માંહિ પ્રભુ મેં વધારે, ભવાધિમાં ડૂબતાને ઉગારો.
[૫૫] મગજનાની ઉપેક્ષા કરી મેં, દુરાચારની સેવના આદરી મેં, તમેં પવિત્રાઈનો માર્ગ સાર, ભવધિમાં ડૂબતાને ઉગારો.
[પ૦૬] નિવાર્યું નહીં ચિત્તને પાપથી મેં, લગાડયું નહીં. ચિત્તને વેગથી મેં, ગયે રાગ મહે સહુ જન્મ મારો, ભવાધિમાં ડૂબતાને ઉગારે.
[૫૭] રડાવ્યા ઘણું રંકને કષ્ટ આપી, પ્રભુ આપની આણ છે મેં ઉથાપી, નહિ વાંક ભારે પ્રભુ ઉર ધારા ભવાભાધિમાં ડૂબતાને ઉગારશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org