________________
૧૦૨ ]
વીતરાગ સ્તુતિ સંચય
[૪૯]
દીક્ષા ગ્રહી પ્રથમ તીર્થં તમે જ સ્થાપ્યુ. કે ભવ્યનું કઠણ દુઃખ અનંત કાપ્યુ’, એવા પ્રભુ પ્રણમીએ પ્રણયે તમાને, મેવા પ્રભુ શિવતણા અર્પી અમેાને. [૪૯]
સકલ કરમ વારી મોક્ષ માર્ગો ધકારી, ત્રિભુવન ઉપકારી કેવલજ્ઞાન ધારી, વિજન નિત સેવા,દૈવ એ ભક્તિ ભાવે, એહીજ જીન ભજ'તા શીવસ'પત્તિ આવે. [૫૦૦]
કરુ ધ્યાનથી ભાવથી નાથ આપે, સુબુદ્ધિ અને સકુબુદ્ધિ કાપા, પ્રભુ વિશ્વમાં આશા છે તમારા, ભવાંભાધિમાં કૃષ્મતાને ઉગારા.
[૫૦] સ્તુતિ ના કરી કદીયે આપની મે' કરી ગોઠડીએ સદા પાપની મૈ, વિચાર્યા નહી. મે કદી સુવિચાર, ભવાંભધિમાં ડૂબતાને ઉગારા.
[૫૦૨]
રચી જાળ મેં તુચ્છ આશા ધરીને થર્યા હમેં મુગ્ધને છેતરીને, કર્યાં છે. પ્રપ ́ચા પ્રભુ મે હજારા, ભાલાધિમાં મતાને ઉગારા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org