________________
સામાન્ય જિન સ્તુતિ
[૪૯૩]
ધન ભાગ્ય મારાં આજ પાવન થઈ ગયા મુજ આતમા, પ્રભુ દરિસણે આનંદ ઉપન્યા અસખ્યેય પ્રદેશમાં, ગુણશ્રેણિએ ચઢાવનારા ભાવ પ્રભુ દેખાડશે, પ્રભુ આપનું દર્શીન અમાલુ મુક્તિ ઠાણુ પમાડશે. [૪૪] સંસારના વિસ્તારને વિષ્ણુસાવનારા આપ છે, ત્રણ ભુવનમાં મુકુટ સમા દેવાધિ દેવ તમે જ છે, આધાર ભવ જંગલ વિષે છે સાથ વાહ પ્રભુ તમે, ભવ સાગરે બૂડનાર મુજને તારનારા પણ તમે, [૪૫]
આજે પામ્યા. પરમપદા પથ તારી કૃપાથી, મિથ્યા આજે ભ્રમણ ભવના દિવ્ય તારી કૃપાથી, દુઃખા સર્વે ક્ષય થઈ ગયા જિન તારી કૃપાથી, ખૂલ્યા ભૂલ્યા સકળ સુખના દ્વારા તારી કૃપાથી. [૪૯૬]
જેના પ્રમાધ પ્રસરે જગમાં પવિત્ર, જેનુ' સદા પરમ મંગલ છે ચરિત્ર, જેનુ' જપાય જગમાં શિવરૂપ નામ, તે જીનને પ્રણયથી કરીએ પ્રણામ. [૪૭]
[ ૧૦૧
રાગી અન્ય। હું નિજના પણ રાગી જીનના નિવ બન્યા, ગુલામ અન્યા. વાસનાના દાસ તાહર વિ બન્યા, વીતરાગી એવા તું મળ્યા અનુરાગી હું તારા બન્યા, અભાગી હુ' હાવા છતાં પણ તુથી અડભાગી બન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org