________________
સામાન્ય જિન સ્તુતિ
[ ૯૯ [૪૮૩] પ્રભુ આજ તારા બિંબને જોતાં નયન સફળ થયા. પાપો બધાં ફરે ગયાને ભાવ નિર્મળ નીપજ્યા, સંસાર રૂ૫ સમુદ્ર ભાસે ચુલ્લક સરખે નિશ્ચયે, આનંદ રંગ તરંગ ઉછળે પદ કમલને આશ્રયે.
[૪૮૪] અરિહંત હે ભગવંત તુજ પદ પ સેવા મુજ હશે, ભવ ભવ વિષે અનિમેષ નયને આપનું દર્શન થશે, હે દયાસિંધુ દીનબંધુ દિવ્ય દૃષ્ટિ આપજે, કરી આપ સમ સેવક તણા સંસાર બંધન કાપજે.
[૪૮૫] દાદા તારી મુખ મુદ્રાને અમિય નજરે નિહાળી રહ્યો, તારા નયનમાંથી ઝરતું દિવ્ય તેજ હું ઝીલી રહ્યો, ક્ષણભર આ સંસારની માયા, તારી ભક્તિમાં ભૂલી ગયો, તુજ મૂર્તિમાં મસ્ત બનીને આત્મિક આનંદ માણી રહ્યો.
અંતરના એક કેડીયામાં દીપ બળે છે ઝા. જીવનના જોતિધર એને નિશદિન જલતે રાખે, ઊંચે ઊંચે ઉડવા કાજે પ્રાણ ચાહે છે પાંખે, તમને ઓળખું નાથ નિરંજન એવી આપે છે.
[૪૮૭] વીતરાગ આપ જ એક મારા દેવ છે સાચા વિભુ, તારે પ્રરૂપે ધર્મ તે હિજ ધર્મ છે સાચે વિભુ, એવું સ્વરૂપ વિચારીને કિંકર થયે હું આપને, મારી ઉપેક્ષા નવ કરો ને ક્ષય કરે મુજ પાપને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org