SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૦] બીજે દીવસે (૨૪થી ૪૫ એ) ૨૨-આગમ સૂત્રનું મહાપૂજન કરવું બીજા દિવસે પૂજન પૂર્વે બોલવાની સ્તુતિ ગણધરને પૂરવધરાએ પ્રત્યેક બુદ્ધ મુનિરાજ નમોસૂરિરાજને રેહસ્ત દીક્ષિત જિનવરતણાએ, એ ચારે ગુણ જહાજ – નમો (૧) એહની જે રચના કરીએ તે સહુ સૂત્ર કહાય - નમો ચૌદ પૂરવધર ગુંથીયાએ, દશપૂરવધર રાય - નમો... (૨) ભદ્રબાહુ સ્વામી તણાએ પાર પટોધર શૂર - નમો૦ સૂત્ર ગુંથન તેણે કયાંએ. શ્રી જિનશાસનનૂર - નમો) (૩) આજ પીસ્તાલીશ સૂત્ર છે એ નિયુક્તિ ચૂર્ણભાષ્ય નમો૦ ટીકા પંચાંગી ભણીએ. ઉત્તમ જ્ઞાન પ્રકાશ - નમો(૪) અંગ-ઉપાંગ પન્ના રે, છેદ-મૂલ ચૂડા નામ - નમો એ શ્રુતની ભગતિ કરીએ. શુભ ગતિનો વિશ્રામ - નમો(૫) | સ્તવના કર્યા પછી ત્રણ દેરીની પૂજા કરવી.] (૧) સુધર્માસ્વામીનું પૂજન ૐ હ્રીં શ્રીં પરમગુરુપાય, શબ્દગમપારંગતાય દ્વાદશાંગી ગુંસકાય પંચમ ગણધરાય શ્રી સુધમસ્વિામિને નમઃસ્વાહા ૧-ડંકો વગાડી-માંડલામાં લીલા નાળીયેરથી અને યંત્રમાં કેસરથી પૂજન કરવું. (૨) ગુરુ પાદુકા પૂજન શ્લોક - યેન જ્ઞાન પ્રદીપેન નિરસ્યાત્યંત તમઃ મમાત્મા નિર્મલી ચકે તમૈ શ્રી ગુરવે નમઃ મંત્ર- ૐ હ્રીં શ્રી ગુરુપાદકાભ્યો નમઃ, ગુરુપાદુકાં પૂજ્યામિ નમઃસ્વાહા - ૧ ડંકો વગાડવો, માંડલામાં લીલા શ્રીફળથી અને યંત્રમાં કેસરથી પૂજન કરવું. (૩) મૃતદેવતા પૂજન - સુઅદેવયા ભગવઇ નાણાવરણીય કમ્મ સંઘાય તેસિં ખવેલ સયય જેસિ સૂઆ સાયરે ભરી ૐ હ્રીં શ્રી શ્રુતદેવતાય નમઃ સ્વાહાએક ડંકો વગાડી માંડલામાં લીલું શ્રીફળ મૂકીને તથા યંત્ર ઉપર ચંદનથી પૂજન કરવું. | આટલું કર્યા પછી ૨૪ થી ૪૫ આગમ સૂત્રોનું પૂજન શરૂ કરવું. પહેલા દીવસ મુજબ અષ્ટપ્રકારી પૂજાની થાળી તથા આગમો તૈયાર રાખવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005163
Book TitlePistalis Agam Mahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy