________________
[૪૧] ને ચોવીસમું શ્રીચતુદશરણ પન્ના સૂત્રનું પૂજન
શ્ન તધર વીર નિણંદના, ચઉદ સહસ અણગાર પ્રત્યેક બુદ્ધ તેણે રચ્યા, પઈના ચઉદ હજાર / ૧ / સંપ્રતિ પણ વરતે ઘણા, પણ દશનો પડઘોષ .. તે આગમને પૂજતો, કરે પુણ્યનો પોષ / ૨ /
1 / જગજીવન જગવાલહો - એ દેશી .
ચારિત્ર શુદ્ધ આરાધના, સામાયિકથી થાય લાલ રે ! સાવદ્ય યોગને છાંડતાંપાતક દૂર પલાય લાલ રે | ચા૦ / ૧ દર્શનાચારની શુદ્ધતા, ચઉવીસથે થાય લાલ રે || ગુણ ગાતાં જિનરાજના, સમકિત દૂષણ જાય લાલ રે છે ચાટ | ૨ || જ્ઞાનદર્શન ચારિત્રના, આરાધક ગુરુ રાય લાલ રે II દ્વાદશા વંદન કરી, પૂજજે શ્રી ગુરુ રાય લાલ રે / ચા || ૩ | અતિક્રમવ્યતિક્રમવતતણા, દર્શન ચરણ ને નાણ લાલ રે ! તેહનાં દૂષણ છંડિયે, પડિકમણું તે જાણ લાલ રે | ચા૦ || ત્રણ રૂઝે જેમ પદ્ધિએ, તિમ કાઉસગે દોષ લાલ રે | પડિક્કમતાં બાકી રહ્યા, કરીએ તેહનો શોષ લાલ રે ચાટ | | ગુણ ધારણ કરવા ભણી, કરજે દશ પચ્ચખાણ લાલ રે II વીર્યાચાર વિશુદ્ધતા, કરી સઘલે સુઅઝાણ લાલ રે || ચા૦ | દ | ચઉશરણે જિનરાજની, પૂજના કરશે જેહ લાલ રે ! જિન ઉત્તમ પદ પાની, રૂપવિજય લહે તેહ લાલ રે / ચા || ૭
–– મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૨૪-પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે
35હીં શ્રી ચતુદશરણ પયના સૂત્રાય નમો નમઃસ્વાહા – આ મંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને
આગમપૂજન કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org