________________
નિત્થારગપારગાહોઠ. (શિ.) તહત્તિ. આમ એક એક નવકાર ગણવાપૂર્વક ત્રણ વાર નામ બોલે ત્રણ વાર વાસક્ષેપ નાખે.
ખમા દઈ, અવિધિ શાતના મિચ્છામિ દુક્કડમ્. > ચાલુ જોગમાં વડીદીક્ષા હોય તો પવેયણાની ક્રિયા કરાવવી. (યોગમાં ન હોય તો પણ ન કરાવે.)
> નાણને પડદો કરાવી સ્થાપનાજી સન્મુખ (શિ.) ખમા દેઈ ઈચ્છાકારેણ સંહિ ભગવન્! સક્ઝાય કરું? (ગુ.) કરે. (શિ.) ઈચ્છે કહી સઝાય કરે. એક નવકાર અને ધમ્મો મંગલની પાંચ ગાથા બોલે.
પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઉપયોગ કરું? (ગુ.) કરે. (શિ.) ઈચ્છે. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઉપયોગ કરાવણી કાઉસ્સગ્ન કરૂં? (ગુ.) કરે. (શિ.) ઈચ્છે. ઉપયોગ કરાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરે. પછી પ્રગટ નવકાર બોલે.
(શિ.) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! (ગુ.) લાભ (શિ.) કહે લેશુંજી? (ગુ.) જહગહિયં પુથ્વસૂરિહિં (શિ.) આવસિઆએ (ગુ.) જસ્સજોગો (શિ.) સજજાતરનું ઘર (ગુરૂ મહારાજ કરે છે.)
ગુરૂ મ૦ ને વંદન કરે ખમા દઈ ઈચ્છકારિ ભગવન્! પસાય કરી પચ્ચખ્ખાણનો આદેશ દેશોજી. પચ્ચખાણ કરે, ખમા) દઈ ઈચ્છાકારિ ભગવન્! પસાય કરી હિતશિક્ષા પ્રસાદ કરાવશોજી... ગુ0 મ0 હિતશિક્ષા આપે.
પછી દર્શન કરવા જવું. ચૈત્યવંદન કરવું. મુકામમાં આવીને અચિત્તરજ ઓહડાવણત્થ કાઉસ્સગ્ન કરૂ? ઈચ્છું અચિત્તરજ ઓહO કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ કહી ચાર લોગસ્સ સાગરવરગંભીરા સુધી કાઉ૦ કરી, પારી, પ્રગટ લોગસ્સ કહે.
ઈશાનખૂણા સન્મુખ બેસીને નવકારમંત્રની બાંધી નવકારવાળી ગણવી.
વડી દીક્ષા વિધિ પૂર્ણ થઈ
>
દિ
(૮૧)
વિધિસંગ્રહ-૧-(વડી દીક્ષા વિધિ)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org