________________
(૮૦)
વિધિસંગ્રહ-૧-(વડી દીક્ષા વિધિ) (શિ.) તહત્તિ (કહે) સંઘમાં વાસક્ષેપ ચોખા વહેંચવા.
(૧) ખમાજી દઈ ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અરૂં પંચ મહધ્વયં રાઈભોયણ વિરમણે છä આરોહ ? (ગુ.) આરોગ્રેમિ (શિ.-કહે) ઈચ્છે.
(૨) ખમા સંદિસહ કિં ભણામિ ? (ગુ.) વંદિત્તા પવેહ (શિ.-કહે) ઈચ્છે.
(૩) ખમાતુ ઈચ્છાકારિ ભગવન્! તુમ્હ અરૂં પંચમહલ્વયં રાઈભોયણે વિરમણ છä આરોવિયં ઈચ્છામો અણુસલ્ડિં? (ગુ.) આરોવિયં આરોવિયં ખમાસમણાણે હત્થણે સુત્તેણં અત્થણ તદુભાયણ સમ્મ ધારિજાહિ અત્રેસિં ચ પવાહિ ગુગણહિં વૃદ્ધિwાહિ. નિત્થારગપારગાહોહ (શિ.) તહત્તિ – (કહે)
(૪) ખમા તુમ્હાણ પવેઈયં સંદિસહ સાહૂણં પવેએમિ ? (ગુ.). પવે. (શિ.- કહે) ઈચ્છે.
(૫) ખમાટે એક નવકાર ચારે બાજુ ગણતા બાર નવકાર થાય, ગુરુને નમસ્કાર કરતા ત્રણ પ્રદક્ષિણા ફરે ગુરૂ વાસક્ષેપ કરે (ત્રણ પ્રદક્ષિણા વખતે આખો સંઘ વાસક્ષેપ ત્રણવાર કરે.)
(૬) ખમા તુમ્હાણ પવેઈયં સહુર્ણ પવેઈયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ? (ગુ.) કરેહ (શિ.) ઈચ્છે. (કહે)
(૭) ખમા, ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! પંચ મહધ્વયે રાઈભોયણે વિરમણ છä આરોવાવણિ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ એક લોગસ્સ. સાગરવરગંભીરા સુધી કાઉસગ્ગ કરી, પારી, સંપૂર્ણ લોગસ્સ કહેવો. બે વાંદણા (ભગવાનને પડદો નાંખીને) સ્થાપનાજી સમક્ષ દેવા.
બાદ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાહું? (ગુ.) સંદિસહ. (શિ.) ઈચ્છે, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં ? (ગુ.) ઠાએહ. (શિ.) - ઈચ્છે ખમા દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડમ્.
ખમાઈ દઈ. ઈચ્છકારિ. ભગવદ્ ! પસાય કરી દિગબંધ કરાવોજી. ગુ0 મ૦ નવકાર ગણવાપૂર્વક-(બોલે) કોટિગણ, વયરી શાખા, ચાંદ્રકુલ આચાર્ય....ઉપાધ્યાય.......તમારા ગુરૂનું નામ......તમારું નામ........ (જે-જે નામ હોય તે બોલે)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org