________________
વોસિરામિ, વચ્ચે ભંતે ! મહધ્વએ વિઠિઓમિ સવ્વાઓ આદિન્નાદાણાઓ વેરમણે. નિત્થારગ પારંગાહોહ (શિ.) તહત્તિ –
(૪) આહાવરે ચઉલ્થ ભંતે ! મહāએ મેણાઓ વેરમણ સવં ભંતે ! મેહુર્ણ પચ્ચખામિ સે દિવ્યં વા, માણસ વા, તિરિખજોણિએ વા, નેવ સયં મેહણ સેવિજા, નેવત્તેહિ મેહણ સેવાલિજ્જા, મેહણ સેવંતે વિ અન્ન ન સમણુજાણામિ જાવજીવાએ તિવિહં તિવિહેણું મણેણં વાયાએ કાણું ન કરેમિ ન કારવેમિ કરંત પિ અન્ન ન સમણુજાણામિ તસ્મ ભંતે ! પડિક્કામામિ નિંદામિ ગરિહામિ અપ્પાણે વોસિરામિ ચઉલ્થ ભંતે ! મહāએ ઉવટિઠઓમિ સવ્વાઓ મેહણાઓ વેરમણે. નિત્થારગપારગાહોહ (શિ.) તહત્તિ
(૫) અહાવરે પંચમે ભંતે ! મહāએ પરિશ્મહાઓ વેરમણ સવ્વ ભંતે પરિશ્મહં પચ્ચખામિ સે અખં વા બહું વા અણું વા થુલ વા ચિત્તમંત વા અચિત્તમંત વા નેવ સયં પરિગ્ગહ પરિબહિણિહા, નેવન્નેહિ પરિશ્મહં પરિગિહાવિજા, પરિગ્રહ પરિગિતે વિ અત્રે ન સમણુજાણામિ જાવજીવાએ તિવિહં તિવિહેણું મહેણ વાયાએ કાણું ન કરેમિ ન કારવેમિ કરંત પિ અન્ન ન સમણુજાણામિ તસ્ય ભંતે ? પડિક્કમામિ નિંદામિ ગરિણામિ અખ્ખાણ વોસિરામિ, પંચમે ભંતે ! મહત્વએ વિદ્ધિઓમિ સવ્વાઓ પરિશ્મહાઓ વેરમણ. નિત્થરબારગાહોહ (શિ.) તહત્તિ. - (કહે)
(૬) અહાવરે છઠે ભંતે ! વએ રાઈભોયણાઓ વેરમણ સવૅ ભંતે ! રાઈભોયણું પચ્ચખામિ સે અસણં વા પાણે વા ખાઈમ વા સાઈમ વા નેવસયં રાઈ ભુજ્જિા , નેવન્નહિં રાઈ ભુંજાવિા , રાઈ ભુજંતે વિ અન્ન ન સમણુજાણામિ જાવજીવાએ તિવિહં તિવિહેણે મણેણં વાયાએ કાણું ન કરેમિ ન કારવેમિ કરંત પિ અન્ન ન સમણુજાણામિ તસ્મ ભંતે ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણે વોસિરામિ, છઠે ભંતે ! વએ ઉવઠિઓમિ સવ્વાઓ રાઈભોયણાઓ વેરમણ નિત્થારગપારગાહોહ (શિ.) તહત્તિ. કહે, આ રીતે પાંચ મહાવ્રત અને છ રાત્રિભોજન વિરમણ વ્રત આદિના દરેક આલાવા મૂહુર્તવેળાથી પહેલા ત્રણ-ત્રણ વાર ઉચારવા. પછી એક નવકાર ગણવાપૂર્વક –
“ઈએઈયાઈ, પંચમહāયાઈ, રાઈભોયણ વેરમણ છઠાઈ અત્તહિ અયાએ ઉવસંપત્તિાણં વિહરામિ.” આ ગાથા શિષ્ય પાસે નવકાર ગણવાપૂર્વક ત્રણ વાર બોલાવવી. એનો અર્થ પણ કહેવો. વાસક્ષેપ નાંખવો. નિત્થાર પારગાહોહ કહેવું. (૭૯).
વિધિસંગ્રહ-૧-(વડી દીક્ષા વિધિ)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org