SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨) વિધિસંગ્રહ-૧-(પાલી પલટવાની વિધિ) સંદિ0 ભગ0 બેસણે સંદિસાઉં (ગુ.) સંદિસાહ (શિ.) ઈચ્છે, ખમા દઈ ઈચ્છાકા, સંદિ0 ભગ0 બેસણે થાઉં ? (ગુ.શિ.) ઈચ્છું ઠાજો ખમા દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડે કહી,--- પછી - ખમાઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સઝાય કરું ? (ગુ.) કરેહ (શિ.) ઈચ્છે એક નવકાર - ધમ્મોમંગલની પાંચ ગાથા. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઉપયોગ કરું ? (ગુ.) કરે. (શિ.) ઈચ્છે, ઇચ્છકારેણ સંદિસહ ભગવન્! ઉપયોગ કરાવણિ કાઉસ્સગ્ન કરું ? (ગુ.) કરેહ (શિ.) ઈચ્છે ઉપયોગ કરાવણિ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ગ. કાઉ0 પારી પ્રગટ નવકાર. (શિ.) ઈચ્છકારેણ સંદિસહ ભગવન્! (ગુ.) લાભ. (શિષ્ય) કહું લેશુંજી. (ગુ.) જહગતિએ પૂવ્વસૂરિહિં. (શિ.) આવસ્સિયાએ (ગુ.) જસ્સ જોગો. (શિ.) સક્ઝાતરનું ઘર ? (તમારા ગુરુજી કરે તે.) પછી ગુરુવંદન કરો. દીપર સાર ક્રિયામાં આવતા જુદા જુદા કાઉસ્સગની સમજ કાઉ૦|૧| શ્રુતસ્કંધ કે શતકનો એકલો સમુદેસ કે અનુશાનો-૧કાઉ૦|૨| શ્રુતસ્કંધનાં સમુદેસ નો-૧- અને અનુજ્ઞાનો-૧કાઉ૦૩ અધ્યયનના ઉદ્દેસાનો-૧, સમુદ્સનો-૧-, અનુજ્ઞાનો-૧કાઉ|૪|શ્રુતસ્કંધના ઉદ્દેસાનો-૧-, અધ્યયનના ઉદ્દેશાનો-૧- સમુદ્સનો-૧- અને અનુજ્ઞાનો-૧કાઉ૦|| ઉદ્દેસાના ઉદ્દેસાનો-૧-, સમુદેસાનો-૧-, અનુજ્ઞાનો-૧-, અધ્યયનના સમુદેસનો-૧-, અનુજ્ઞાનો-૧કાઉ૦૬ઉદેસાના ઉદ્દેસાના-૨, સમુદ્રેસના-૨-, અનુજ્ઞાના-૨કાઉ||અધ્યયના ઉદ્દેસાનો- ૧, બે ઉદ્દેસાના-૨, બે ઉદ્દેસાના સમુદેસના-૨-, બે ઉદ્દેસાની અનુજ્ઞાના-૨ કાઉ|૮|બે ઉદ્દેસાના ઉદ્દેસાના-૨, સમુદેસાના-૨, અનુજ્ઞાના-૨-, અધ્યયનનો સમુદેસ-૧, અનુજ્ઞા-૧. | કાઉ|૯અધ્યયનના ઉદેસાનો-૧ ઉદેસાના ઉદેસાના-૨, સમુદ્સના-૨-, અનુજ્ઞાના-૨, અધ્યયનના સમુદેસાનો-૧- અનુજ્ઞાનો-૧-. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005162
Book TitleVidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy