________________
સાતમે દિવસે સાંજે જોગમાં કરાવે તે મુજબ સાંજની ક્રિયા કર્યા પછી, અવિધિ આશાતના મિચ્છામિકડ કીધા પછી ઈચ્છામિ ખમા વંદિઉં જાવ, નીસિ0 (ગુરુ. તિવિહેણ) મર્થીએણ વંદામિ. ઈચ્છાકા, સંદિ0 ભગ૦ (૧) સૂત્ર માંડલી સંદિસાઉં ? (ગુ.) સંદિસાહ (શિષ્ય) ઈચ્છે કહી ખમા દઈ ઈચ્છાકા) સંદિ0 ભગ0 સૂત્ર માડલી ઠાઉં ? (ગુરુ.) ઠાજો (શિ.) ઈચ્છે ખમા અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ એવી રીતે દરેક માંડલીના ત્રણ ત્રણ ખમાસમણા દેવડાવવા,
સઘળે પ્રથમ ખમાસમણામાં તિવિહેણ કહેવડાવવું
સાત માંડલીના નામ (૧) સૂત્ર માંડલી (૨) અર્થ માંડલી (૩) ભોજન માંડલી (૪) કાલ માંડલી (૫) આવશ્યક માંડલી (૬) સજઝાય માંડલી (૭) સંથારા માંડલી.
૨૧ ખમાસમણ દીધા પછી ખમા દઈ, ઈચ્છાકાળ સંદિO ભગ0 ઈંડિલ પડિલેહુ? (ગુ.) પડિલેહેહ (શિ.) ઈચ્છે, બીજે ઉપાશ્રયે જનાર સાધુ હોય તો સ્પંડિલ પડિલેહશું ? એમ આદેશ માંગે (ગુ. પડિલેહજો કહે.) શિ. ઇચ્છે કહે.
સાધ્વી હોય તો સ્પંડિલ શુદ્ધિ કરશું ? (ગુ.) કરજો (શિ.) ઈચ્છે (કહે) ખમા, ઇચ્છા, સંદિ0 ભગ0 દિશિ પ્રમાર્જ (ગુ.) પ્રમા (શિ.) ઈછું કહી ઉપાશ્રયે જઈ ચંડિલ માંડલા કરે.
-: પાલી પલટવાની વિધિ :- પયણ મુહપત્તિ પડિલીધા પછી, બે વાંદણા દઈ, ઈચ્છાકા, સંદિ0 ભ૦ પવેયણાં પવેલું ? (ગુ.) પdઓ (શિ.) ઈચ્છે
ખમા દઈ ઈચ્છકારિ ભગવન્! તુહે અરૂં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે... અમુક અધ્યયને. જોગદિન પેસરાવણી, પાલી પાલટી પારણું કરશુંજી ? (ગુ.) કરજો (શિ.) ઈચ્છે
ખમાદઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ પાલી પાલટું ? (ગુ.) પાલટો (શિ.) ઈચ્છે. ખમા) દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ પાલી પાલટી પારણું કરશું (ગુ.) કરજો
ખમા દઈ ઈચ્છકારિ, ભગવનું પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી. પછી પચ્ચ૦ લઈ બે વાંદણા દેવા, ઈચ્છાકાળ (૪૧)
વિધિસંગ્રહ-૧-(જોગનિક્ષેપ તથા પાલી પલટવાનો વિધિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org