________________
(૪૦)
વિધિસંગ્રહ-૧-(જોગ નિક્ષેપ વિધિ) પણું (નિક્ષેપના દિવસે કરાવવાનું) :- ખમા) દઈ ઈચ્છકારેણ સંદિસહ ભગવન્! પવેયણા મુહપત્તિ પડિલેહું ? (ગુ.) પડિલેહ (શિ.ઈચ્છે કહી મુહપત્તિ પડીલેહણ કરે.
બે વાંદણા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ પવેયણા પવેલું ? (ગુ.) પહેઓ (શિ.) ઈચ્છે.
ખમાદઈ ઈચ્છાકારિ ભગવન્! તુમ્હ અરૂં યોગ નિષ્ણવાવણી નંદિકરાવણી, વાસનિક્ષેપકરાવણી પરિમિત વિગઈ વિસર્જવણી પાલી પારણું કરશુંજી (.) કરજો, ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પરિમિત વિગઈ વિસર્જી ?
ખમા૦ દઈ, ઈચ્છકારિ ભગવન્! તુચ્છે અમ પરિમિત વિગઈ વિસર્જવણી કાઉસ્સગ્ગ કરાવે? (ગુ.) કરાવેમિ (શિ.) ઈચ્છે પરિમિત વિગઈ વિસર્જવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ કહી નવકારનો કાઉસ્સગ્ન કરી, પ્રગટ એક નવકાર કહેવો.
પછી ખમાસમણ દઈ ઈચ્છકારિ ભગવન્ ! પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશોજી (બિયાસણાનું પચ્ચકખાણ કરવું) પછી બે વાંદણા દેવા.
પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું બેસણું સંદિસાઉં ? (ગુ.) સંદિસહ-(શિ.) ઈચ્છે કહી ખમાસમણ દેઇ ઇચ્છાકારણ સંદિસહ ભગવનું બેસણે ઠાઉં ? (ગુ.) ઠાએહ ખમાસમણ દઈ અવિધિ આશાતના મિચ્છામિદુક્કડં.
પછી ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું સક્ઝાય કરું ? (ગુ.) કરે. (શિ.) ઈચ્છે. કહી સક્ઝાય કરે, એક નવકાર, ધમ્મો મંગલની પાંચ ગાથા બોલે.
પછી ઈચ્છાકા, સંદિ0 ભગ0 ઉપયોગ કરું ? (ગુ) કરેહ. (શિ) ઈચ્છે. ઈચ્છાકા, સંદિ0 ભગ0 ઉપયોગ કરાઈ કાઉસગ્ગ. કરું ? (ગુ.) કરે. (શિ.) ઈચ્છે. ઉપયોગ કરાઇ કરેમિ કાઉં. અન્ન) એક નવ. કાઉ. કરે. પ્રગટ નવકાર બોલે.
(શિ.) ઈચ્છાકારેણ. સંદિ૦ ભગવે? (ગુ.) લાભ. (શિ.) કહે લેશું? (ગુ.) જગહિયં પૂથ્વસૂરિહિં શિ. આવસ્સિયાએ (ગુ.) જસ્ટ જોગો. (શિ.)સઝાતરનું ઘર ? તમારા ગુરુજી કરે તે (ક્રિયા પછી વસતિ બીજી વાર જોવડાવવી.) (પછી દેરાસર જાય.)
માંડલીના સાત આયંબિલની ક્રિયા કરવાની વિધિ :- રોજ સવાર સાંજ વસતિ જોઈ, ઈરિયાવહી પડિક્કમી ગુરુવંદન કરી, સવારે આયંબિલનું અને સાંજે પાણહારનું પચ્ચખાણ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org