________________
ખમા દઈ ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અમ શ્રી યોગ નિખેવો ? (ગુ.) નિખેવામિ (શિષ્ય) ઈચ્છે કહે.
ખમાહ દઈ ઈચ્છકારિ ભગવદ્ ! શ્રી યોગ નિવાવણી નંદિકરાવણી, વાસનિક્ષેપ કરેહ (ગુ.) કરેમિ. એમ કહી ત્રણ નવકાર ગણવાપુર્વક વાસક્ષેપ નાંખતા, યોગનિખેવ નંદિ પવહ નિત્થારગપારગાહો એમ (ગુ.) બોલે (શિષ્ય) તહત્તિ કહે.
પ્રમા૦ દઈ. ઈચ્છકારિ ભગવન્! તુઓ અસ્પં શ્રી યોગ નિદ્મવાવણી નંદિકરાવણી વાસનિક્ષેપ કરાવણી દેવે વંદાવો (ગુ. વંદામિ) એમ કહે. (શિષ્ય) ઈચ્છે. કહે પછી ખમાઈ દઈ ઈચ્છાકા, સંદિ0 ભગ0 ચૈત્યવંદન કરું ? એમ ગુરુ બોલે. બાદ શ્રી પાર્શ્વનાથનું ચૈત્યવંદન કહે.
ૐ નમઃ પાર્શ્વનાથાય, વિશ્વચિંતામણીયતે હીં ધરણેન્દ્ર વૈરોડ્યા પદ્માદેવી યુતાયતે |૧TI. શાંતિતુષ્ટિ મહાપુષ્ટિ, ધૃતિકીર્તિવિધાયિને ૐ હી દ્વિડ બાલતાલ, સર્વાધિવ્યાધિનાશિને રા. જયાતતિાડડખ્યા વિજ્યાડડખ્યાડપરાજિતયાન્વિતઃ દિશાં પાલેગૃહૈર્યક્ષે, ર્વિદ્યાદેવીભિરન્વિતઃ | ૐ અસિઆઉસા નમસ્તત્ર રૈલોક્યનાથતામ્ | ચતુઃષષ્ઠિઃ સુરેન્દ્રાસ્તે ભાસત્તે છત્ર ચામરેઃ ||૪|| શ્રી શંખેશ્વર મંડણ ! પાર્શ્વજિન ! પ્રણત કલ્પતરુ કલ્પ ! ચૂય દુષ્ટદ્યાત પૂરય મે વાંછિત નાથ ! | પી/
> ચૈત્યવંદન બોલી, જંકિંચિ૦ નમુત્થર્ણ૦ જાવંતિ) ખમાઇ જાવંતનમોડર્ણ૦ ઉવસગ્ગહરં જયવીયરાય (સંપૂર્ણ)૦ કહી પછી પ્રતિમાજી હોય તો નાણને પડદો કરાવી વાંદણા દેવડાવી
પછી પડદો લેવડાવી શિષ્ય ખમા દઈ ઊભો રહે, ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અહં શ્રી યોગ નિષ્ણવાવણી, નંદિ કરાવણી વાસનિક્ષેપકરાવણી, દેવ વંદાવણી કાઉસ્સગ્ગ કરાવો ? (ગુ.) કરેહ (શિષ્ય) ઈચ્છે યોગ નિકખે૦ નંદિ, વાસ, દેવી કરેમિ કાઉસ્સગ્ગ0 અન્નત્થ0 એક લોગસ્સનો સાગરવરગંભીરા સુધી કાઉસ્સગ્ન કરી, પારી, પ્રગટ લોગસ્સ કહી, બે વાંદણા દેવા
અથવા તિવિહેણ ખાવ પૂર્વક ઈચ્છાકા, સંદિ0 ભગ0 બેસણે સંદિસાહું ? (ગુ.) સંદિસહ (શિ) ઈચ્છે. ખમા દઈ ઈચ્છાકાળ સંદિ0 ભગ0 બેસણે ઠાંઉ ? (ગુ.) ઠાએહ (શિ.) ઈચ્છે ખમાળ દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં. (૩૯)
વિધિસંગ્રહ-૧-(જોગ નિક્ષેપ વિધિ)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org