SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) વિધિસંગ્રહ-૧-(જોગ વિધિ) સાંજની ક્રિયાની વિધિ :- પ્રથમ સો ડગલા વસતિ જોઈ. ગુરુવંદન કરી, સ્થાપનાજી ખુલ્લા રાખી, ઈરિયાવહીયં પડિક્કમવી, ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! વસિંહ પવેઉ ? (ગુ.) પર્વઓ (શિ.) ઈચ્છું (કહે.) ખમા૦ દઈ, ભગવન્ ! સુધ્ધાવસહિ (ગુરુ.) તત્તિ ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! મુહપત્તિ પડિલેહું ? (ગુ.) પડિલેહેહ (શિ.) ઈચ્છું કહી, મુહપત્તિ પડિલેહી, બે વાંદણા આપે પછી (ઉપવાસી વાંદણા ન આપે પરંતુ ખમા દઈ પચ્ચક્ખાણ કરે)— (ઊભા ઊભા) ઈચ્છકારિ ભગવન્ ! પસાય કરી પચ્ચખ્ખાણનો આદેસ દેશોજી, પચ્ચખ્ખાણ કરી, પછી બે વાંદણા દઈ (ઊભા ઊભા) ઇચ્છાકારેણ, સંદિસહ ભગવન્ બેસણે સંદિસાહું ? (ગુ.) સંદિસહ. (શિ.) ઇચ્છું કહી. ખમા∞ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ બેસણે ઠાઉં ? (ગુ.) ઠાએહ (શિ.) ઈચ્છે, ખમા૦ દઈ અવિધિ આશાતના મિચ્છામિદુક્કડં → પછી ખમા૦ દઈ, સાધુને ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ સ્થંડિલ પડિલેહું ? (ગુ.) પડિલેહે (શિ.) ઇચ્છું. → સાધ્વીને ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ સ્થંડિલ શુદ્ધિ કરશું ? (ગુ.) કરજો (શિ.) ઈચ્છું. ખમા∞ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ દિશિ પ્રમાજું ? (ગુ.) પ્રમાર્જો. નિક્ષેપવિધિ (યોગમાંથી કાઢવાની વિધિ) :- પ્રથમ સો ડગલા વસતિ જોઈ-આવીને પછી, શિષ્ય નાણ અથવા તો સ્થાપનાજી ખુલ્લા મૂક્યા હોય તેની ચારે બાજુ એક એક નવકાર ગણતાં ગુરુને નમસ્કાર કરી, ‘“મન્થેઅણ વંદામિ’' કહેતાં. ત્રણ પ્રદક્ષિણા દે. પછી ખમા∞ દઈ, ઈરિયાવહીયં પડિક્કમી એક લોગસ્સનો ચંદસુ નિમ્મલયરા સુધી કાઉસ્સગ્ગ કરી યાવત્ સંપૂર્ણ લોગસ્સ કહે. ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ વહિ પવેઉ ? (ગુ.) પવેઓ (શિષ્ય) ભગવન્ સુધ્ધાવસહિ (ગુ.) તત્તિ. શિષ્ય ખમા∞ ઈચ્છાકા૦ સંદિ૦ ભગ૦ મહુપત્તિ પડેલેહું ? (ગુ.) પડિલેહે. શિષ્ય ઈચ્છું કહી, મુહપત્તિ પડિલેહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.005162
Book TitleVidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy