SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ (62) -: વૃદ્ધિદિવસ કે પડેલા દિવસો ભરવામાં આવે ત્યારે કરાવવાની વિધિ : ૩ દરેક યોગમાં સાત દિવસે એક દિવસ વૃદ્ધિનો ભરવો પડે. ૧ આવશ્ય અને શવેતિ ના જોગમાં પણ જોગના ૨૩ (૮ + ૧૫) દિવસ પછી ચાર દિવસ વૃદ્ધિના ભરવાના હોય છે. ૩ તે સિવાય અન્ય કોઈ કારણોથી દિવસો પડેલ હોય તો તે પડેલા દિવસો પણ ભરવા પડે. । આ વૃદ્ધિ કે પડેલ દિવસે કરાવવાની વિધિ → વસતિ શુદ્ધ કરી શિષ્ય કહે ‘ભગવન્ સુદ્ધા વહિ’ (ગુરુ) ‘તત્તિ' કહે. પછી સ્થાપનાચાર્યજી ખુલ્લા કરી. ઇરિયાવહી પડિક્કમે. ખમા∞ દઇ ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! વહિ પવેઉં ? (ગુરુ) પવેઓ, (શિષ્ય) ઇચ્છું (કહે). O O ખમા૦ દઇ ‘ભગવન્ સુદ્ધા વસહિ’ (ગુરુ) ‘તહત્તિ’ (શિષ્ય) ‘ઇચ્છું' કહે → ખમા દઇ ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ પવેયણા મુહપત્તિ પડિલેહું ? (ગુરુ)પડિલેહો (શિષ્ય) ઇચ્છું કહી, મુહપત્તિ પડિલેહણ કરે - પછી બે વાંદણા આપે - પછી ૦ ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ પવેણા પવેઉં ? (ગુરુ) પવેઓ (શિષ્ય) ‘ઇચ્છ’ કહે [] ખમા૦ ઇચ્છકારી ભગવન્ તુમ્હે અમાંં આવશ્યક/દશવૈકાલિક શ્રુતસ્કંધ ઉદ્દેસાવણી સમુદ્રેસાવણી અણુજાણાવણી કાઉસ્સગ્ગ કરાવણી વાયણા સંદિસાવણી વાયણા લેવરાવણી જોગ દિન પેસરાવણી પાલી તપ (પારણું) કરશું ? (ગુરુ) કરજો. (શિષ્ય) ‘ઇચ્છું' કહી ખમા∞ દઇ પચ્ચક્ખાણનો આદેશ માંગે, પચ્ચક્ખાણ કરી બે વાંદણા આપે. પછી બેસણે સંદિસાહુ બેસણે ઠાઉના આદેશ માંગી અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં આપે પછી સજ્ઝાય કરી વંદનવિધિ કરે. પછી Jain Education International – For Private & Personal Use Only - - વિધિસંગ્રહ-૧ –(જોગ વિધિ) www.jainelibrary.org
SR No.005162
Book TitleVidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy