SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦) વિધિસંગ્રહ-૧-(આવશ્યકસૂત્ર જોગવિધિ) પવેયણા વિધિ (નોંધ ઃ- યોગપ્રવેશના દિવસ સિવાય અન્ય દિવસોમાં પવેયણું કરાવવાની આ વિધિ છે.) ખમા દેઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પવેયણા મહુપત્તિ પડિલેહું ? (ગુરુ) પડિલેહો. (શિ) ઈચ્છું કહી, મુહપત્તિ પડિલેહી, બે વાંદણા દેવા (ઊભા ઊભા આદેશ માંગવો.) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પવેયણા પવેઉં ? (ગુ૦) પવેહ (શિ.) ઈચ્છું ખમા∞ દેઈ ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અમાંં આવશ્યક શ્રુતસ્કંધે દ્વિતીયં અધ્યયન ઉદ્દેશાવણી સમુદ્દેશાવણી અણુજાણાવણી, કાઉસ્સગ્ગ કરાવણી, વાયણા સંદિસાવણી વાયણા લેવરાવણી જોગદિન પેસરાવણી પાલી તપ (પારણું) કરશું. (ગુરુ) કરજો. (શિ.) ઈચ્છું. ખમા∞ દેઈ ઇચ્છાકારિ ભગવન્ ! પસાય કરી પચ્ચખ્ખાણનો આદેશ દેશોજી (ગુ.) પચ્ચખ્ખાણ આપે પછી બે વાંદણા. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે સંદિસાહું ? (ગુ૦) સંદિસાવેહ. (શિ.) ઇચ્છું ખમા દેઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે ઠાઉં ? (ગુરુ) ઠાવેહ (શિ.) ઈચ્છું. ખમા૦ દેઈ - અવિધિ આશાતના મિચ્છામિદુક્કડમ્ ખમા∞ દેઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય કરું ? (ગુરુ) કરેહ (શિ) ઈચ્છું કહી એક નવકાર બોલી - ધમ્મોમંગલની પાંચ ગાથા ભણે. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઉપયોગ કરું ? (ગુ) કરેહ. શિ∞ ઈચ્છે, ઈચ્છકારેણ સંદિસહ ભગવન્ ! ઉપયોગ કરાવિણ કાઉસ્સગ્ગ કરું ? (ગુ.) કરેહ (શિ.) ઇચ્છું, ઉપયોગ કરાવણિ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્યં એક નવકારનો કાઉસ્સગ્ગ કાઉસ્સગ્ગ પારી. પ્રગટ નવકાર બોલે. (શિ) ઈચ્છકારેણ સંદિસહ ભગવન્ ! (ગુ૦) લાભ૦ (શિષ્ય) કહું લેશુંજી. (ગુ૦) જહા ગહિઅં પૂવ્વસૂરિહિં. (શિ) આવસ્સિયાએ (ગુ૦) જસ્સ જોગો. (શિ) સજ્ઝાતરનું ઘર ? (તમારા ગુરુજી કરે તે.) - પછી ગુરુવંદન કરે —આવશ્યક સૂત્રના જોગની બીજા દીવસની વિધિ પૂર્ણ— - For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005162
Book TitleVidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy