SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ -: અનુજ્ઞા વિધિ :(૧) ખમાસમણ દઈ, ઈચ્છકારિ ભગવન્! તુણ્ડ અમ્પં શ્રી આવશ્યક શ્રુતસ્કંધે દ્વિતીય અધ્યયન અણુજાણહ ? (ગુરુ) અણુજાણામિ (શિ.) ઈચ્છે. (કહે) (૨) ખમા દેઈ, સંદિસહ કિં ભણામિ? (ગુરુ) વંદિત્તા પÒહ. (શિ.) ઈચ્છ. (કહે) (૩) ખમા દેઈ. ઈચ્છકારિ ભગવનું ! તુમ્હ અરૂં શ્રી આવશ્યક શ્રુતસ્કંધે દ્વિતીયં અધ્યયન અણુશાયં ઈચ્છામો અણુસદ્ધિ ! -(ગુ.) અણુશાયં અણુન્નાયે ખમાસમણાણે હત્થણ સુત્તેણં અત્થણે તદુભાયેણ સમે ધારિજાહિ અત્રેસિં ચ પવન્જાહિ ગુરુગુણહિં વૃદ્ધિજ્જજાહિ નિત્થારગપારગાહોહ. (શિષ્ય) તહત્તિ કહે. (૪) ખમાઇ દેઈ, તુમ્હાણ પવેઈએ સંદીસહ સાહૂણં પવેએમિ ? (ગુ0) પવેહ (શિ.) ઈચ્છે કહે. (૫) ખમા) એક નવકાર ગણે, (૬) ખમા તુમ્હાણ પવેઈએ સાણં પવેઈયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ? (ગુ0) કરેઠ (શિ.) ઈચ્છે. (૭) ખમાજી દેઈ, ઈચ્છકારેણ સંદિસહ ભગવન્! શ્રી આવશ્યક શ્રુતસ્કંધે દ્વિતીયં અધ્યયન અણુજાણાવણિ કરેમિ કાઉસ્સગ્ગ. વંદણ) અન્નત્થ0 કાઉસ્સગ્ગ એક લોગસ્સ-સાગરવરંગભીરા સુધી કરી પારી પ્રગટ લોગસ્સ કહી. બે વાંદણા આપે. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાહુ? (ગુરુ) સંદિસાવેઠ. (શિ.) ઈચ્છે. (કહે) ખમા, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉ ? (ગુરુ) ઠાએહ (શિ.) ઈચ્છે. (કહે) ખમા) અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં – એ પ્રમાણે સૂત્ર અનુજ્ઞા વિધિ થઈ – (૨૯) વિધિસંગ્રહ-૧-(આવશ્યકસૂત્ર જોગવિધિ) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005162
Book TitleVidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy