SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) પાંચમી થોય કહેવી. સકલાર્થ સિદ્ધિસાધન બીજોપાઙા સદા સ્ફુરદૃપાણ્ડા । ભવતાદનુપહતમહા તમોઽપણા દ્વાદશાહી વઃ ॥૫॥ → શ્રી શ્રુતદેવતા આરાધનાર્થે કરેમિ કાઉ૦ અન્નત્યં કહી એક નવ૦ કાઉ∞ કરી, પારી નમો∞ કહી છઠ્ઠી થોય કહેવી. વદવદતિ ન વાગ્વાદિનિ ! ભગવતિ ! કઃ શ્રુતસરસ્વતિ ગમેચ્છુઃ । રત્તરમતિવર તરણસ્તુભ્ય નમ ઈતીહ ॥૬॥ → શ્રી શાસનદેવતા આરાધનાર્થે કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી નમોઽર્હત્ કહી સાતમી થોય કહેવી. વિધિસંગ્રહ-૧-(નંદી વિધિ) ઉપસર્ગવલયવિલયનનિરતા જિન શાસનવનૈકરતાઃ । વ્રુતમિહ સમીહિતકૃતે સ્યુઃ, શાસનદેવતા ભવતામ્ ॥૭॥ → સમસ્ત વેયાવચ્ચગરાણં, સંતિગરાણં, સમ્મદિઠ્ઠી સમાહિગરાણે કરેમિ કાઉસ્સગં. અન્નત્થ૦ કહી, એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી, નમોઽર્હત્ કહી આઠમી થોય કહેવી. સંઘેડત્ર યે ગુરુગુણૌઘનિધે સુવૈયા-નૃત્યાદિકૃત્યકરણેક નિબદ્ધકક્ષાઃ । તે શાન્તયે સહ ભવન્તુ સુરાઃ સુરીભિઃ સદૃદૃષ્ટયો નિખિલવિઘ્ન વિધાતદક્ષાઃ ॥૮॥ → એક નવકાર પ્રગટ બોલીને, બેસીને, (યોગ મુદ્રાએ હાથ જોડી) નમુન્થુણં કહી જાવંતિ∞ ખમા∞ જાવંત∞ કહી, નમોડર્હત્ કહી પછી પંચપરમેષ્ઠિ સ્તવન બોલવું. ઓમિતિ નમો ભગવઓ, અરિહંત સિદ્ધાઽડયરિય ઉવજ્ઝાય । વરસવ્વસામુણિસંઘ, ધમ્મતિત્થપવયણસ્સ ||૧|| સપ્પણવ નમો તહ ભગવઇ, સુયદેવયાઈ સુહયાએ । સિવસંતિ દેવયાણું, સિવપવયણ દેવયાણં ચ ॥૨॥ ઈન્દા ગણિ જમ નેરઈય, વરૂણ વાઉ કુબેર ઈસાણા । બમ્ભોનાગુત્તિ દસણ્વમવિ ય સુદિસાણ પાલાણં ॥૩॥ સોમ યમ વરૂણ વેસમણ. વાસવાણું તહેવ પંચė । તહ લોગ પાલયાણું, સૂરાઈ ગહાણ ય નવછ્યું ||૪|| સાતસ્સ સમક્ક્ષ્મ, મક્ઝમિણું ચેવ ધમ્મણુઠ્ઠાણું । સિદ્ધિમવિગ્ધ ગચ્છઉ, જિણાઈ નવકારઓ ધણિય ॥૫॥ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005162
Book TitleVidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy