SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ (જો આઉત્તવાણય હોય તો) ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ આઉત્તવાણય મેલાવણિ મુહપત્તિ પહિલેસું? (ગુરૂ-પડિલેહેહ) ઇચ્છ, (આ વખતે કોઇ વસ્તુને અડવું નહીં.) મુહપત્તિ પડિલેહી ખમાળ દઇ ઈચ્છાકારેણ સંદિસહ આઉત્તવાણય મેલું ? (ગુરૂ-મેલો,, ઇચ્છે. ખમા, દઇ ઇચ્છાકારેણ સંદિસહ આઉત્તવાણય મેલાવણિ કાઉસ્સગ્ન કરૂ ? (ગુરૂ૦ કરેહ) ઇચ્છે, આઉત્તવાણ મેલાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ન કરી, (નમો અરિહંતાણં બોલ્યા વગર) ઉપર એક નવકાર કહી, ખમા દઇ અવિધિઆશાતનાનો મિચ્છામિદુક્કડ. ખમાઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! દાંડી કાલમાંડલાં પડિલેહશું? (ગુરૂ-પડિલેહજો) ઇચ્છે. (દાંડી કાલમાંડલાનો આદેશ સૂત્રની અનુજ્ઞા થયા પછી માંગવાનો નથી) - ખમા દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સ્પંડિલ પડિલેહું! (ગુરુ-પડિલેહ) ઇચ્છે. પછી જીંડિલ પડિલેહવા, (સાધ્વીખમા) દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! Úડિલ સુદ્ધિ કરશું? (ગુરૂ-કરજો,) ઇચ્છ, ખમા દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દિશિ પ્રમાર્જી? (ગુરૂ-પ્રમા) ઇચ્છે, કહી પોતાના ઉપાશ્રયે જાય. * જોગમાંથી કાઢવાનો વિધિ (નિક્ષેપ વિધિ) * આ પુસ્તકના પૃષ્ઠ-૩૮-૩૯ ઉપર “નિક્ષેપવિધિ” આપેલ છે. * યોગ સંબંધિ વિશેષ સૂચનાઓ * એક દિવસે એક કાલગ્રહણ લેવું હોય તો પભાઇ જ લેવાય, એકથી વધારે લેવાં હોય તો વાઘાઇ, અદ્ધરતિ, ને વિરતિ ગમે તે લઇ શકાય છે, પણ પભાઇ તો બધામાં હોવું જ જોઇએ. નુતરાં (એક લેવું હોય તો) પભાઈનાં જ દેવાં, બે લેવાં હોય તો પભાઈની સાથે બીજાં જે લેવાં હોય તેનાં દેવાય છે. વાઘાઈ અને અદ્ધરત્તિનું અનુષ્ઠાન રાત્રે જ કરાય. (૧૨૩) વિધિસંગ્રહ-૧-(સાંજની ક્રિયાનો વિધિ) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005162
Book TitleVidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy