________________
(૧૨૨)
વિધિસંગ્રહ-૧-(સાંજની ક્રિયાનો વિધિ)
સાંજની ક્રિયાનો વિધિ ઃ (નોંધ : આ ક્રિયા મોટા જોગ માટેની છે નાના જોગ માટેની સાંજની ક્રિયા વિધિ આ પુસ્તકમાં પૃષ્ઠ-૩૮ ઉપર આપેલ છે.) પ્રથમ સો ડગલામાં વસતિ શુદ્ધ કરવી ગુરૂવંદન કરવું, સ્થાપનાજી ખુલ્લા રાખવા, ઇરિયાવહીયે પડિક્કમવી. ખમાઇ દેઈ ઈચ્છા, સંદિપ્ત ભગવન્! વસહિ પવેલું ? (ગુરૂ-પઓ,) ઇચ્છ, ખમાળ દઇ ભગવન્! સુધ્ધા વસહિ, (ગુરૂ-તહત્તિ).
ખમા દઈ ઇચ્છા, સંદિ0 ભગવન્! મુહપત્તિ પડિલેહું? (ગુરુપડિલેહ) ઇચ્છે, કહી મુહપત્તિ પડીલેહી, બે વાંદણાં દઇ, ઉભા ઉભા ઇચ્છકારિ ભગવન્! પસાય કરી પચ્ચખ્ખાણનો આદેશ દેશોજી.
પચ્ચખાણ કરી પછી બે વાંદણાં દઇ ઉભા ઉભા ઇચ્છાકારેણ સંદસહ ભગવન્! બેસણે સંદિસાઉં ? (ગુ0 સંદિસાવેહ) ઇચ્છે, પછી ખમા, દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં ? (ગુ0 ઠાવેહ), ઇચ્છે, પછી ખમા દઇ અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડ દેવો.
પછી ખમા દેઇ ઇચ્છાકારેણ સંદિસહ સંઘઠ્ઠો મેલાવણિ મુહપત્તિ પડિલેહું? (ગુરુ-પડિલેહેહ.) ઇચ્છે (આ વખતે કોઇ વસ્તુને અડકવું નહીં.) મુહપત્તિ પડિલેહી,
પછી ખમા દઇ ઈચ્છાકારેણ સંદિસહ સંઘટ્ટો મેલું? (ગુરૂ-મેલો,) ઇચ્છ,
ખમા, દઇ ઈચ્છાકારેણ સંદિસહ સંઘટ્ટો મેલાવણિ કાઉસ્સગ્ન કરૂં? (ગુરૂ-કરે,) ઇચ્છ, સંઘટો મેલાવણિ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, નમો અરિહંતાણં બોલ્યા વગર એક નવકાર ઉપર કહી, ખમા દઇ અવિધિ આશાતનાનો મિચ્છામિદુક્કડ.
૧. ઉપવાસી વાંદણાં ન આપે, પરંતુ ખમાસમણ દેહને પચ્ચખાણ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org