________________
(૧૧૪)
વિધિસંગ્રહ-૧-(પણાનો વિધિ) ભગ0 બેસણે સંદિસાઉ (ગુ-સંતો ઈચ્છે, ખમાતુ ઈચ્છાસંદિ0 ભગ0 બેસણે ઠાઉં. (ગુરૂ-કાએહ) ઈચ્છે, ખમા અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડે કહી પછી
કોઇ ચીજને ન અડકાય તેવી રીતે ખમા દઈ ઈચ્છા, સંદિસહ સંઘટ્ટો લેવાવણિ મુહપત્તિ પડિલેહું? (ગુરૂ-પડિલેહ) ઇચ્છે, કહી મુહપત્તિ પડિલેહે પછી ખમાઈચ્છા, સંદિ0 સંઘટ્ટો સંદિઆઉં ? (ગુરૂ-સંદિસાવેહ) ઈચ્છે, ખમા દેઈ ઈચ્છા સંદિસહ સંઘટ્ટો લેછ્યું? (ગુરૂ-જાવસિરિ લેજો,) ઈચ્છે, ખમા દેઈ ઈચ્છા, સંદિસહ સંઘટ્ટો લેવાવણી કાઉસ્સગ્ન કરૂં? (ગુરૂકરેહ) ઈચ્છે સંઘટ્ટો લેવાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરવો ને નમો અરિહંતાણં બોલ્યા વગર પ્રગટ નવકાર ગણી ખમા દેઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ | (જો આઉત્તવાણી લેવાનું હોય તો કોઇ ચીજને અડક્યા વગર) ખમા દેઈ ઈચ્છા સંદિસહ, આઉત્તવાણય લેવાવણી મુહપત્તિ પડિલેહું? (ગુરૂ-પડિલેહેહ, ઇચ્છે, ખમા દેઈ ઈચ્છા, સંદિસહ આઉત્તવાણય સંદિઆઉં ? (ગુરૂ-સંદિસાવેહ) ઈચ્છે ખમા૦ દઈ ઈચ્છા, સંદિસહ આઉત્તવાણય લેશું? (ગુરૂ-જાવસિરિ લેજો,) ઈચ્છ, ખમા દઈ ઈચ્છા, સંદિસહ આઉત્તવાણ લેવાવણિ કાઉસ્સગ્ન કરું? (ગુરૂ-કરેહ) ઈચ્છે, ત્રાંબા, તરૂઆ, કાંસા, સીસા, સોના, રૂપા, લોહ, હાડ, દાંત, ચામ, રૂહીર, વાલ, સુકીછાન, સુકીલાદિ એવમાદિ ઉઠ્ઠાવણિ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી નમો અરિહંતાણં બોલ્યા વગર ઉપર એક નવકાર કહી, ખમા દઈ અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડ પછી ખમાઈ દઈ ઈચ્છા સંદિસહ ભગવન્! સાય કરું? ઈચ્છ, સક્ઝાય કરી, પછી ગુરૂવંદન કરવું.
* સઝાય પઠાવવાનો વિધિ * સો ડગલાં વસતિ શુદ્ધ કરવી. પ્રથમ કાજો લઈ, સ્થાપનાજી ખુલ્લા કરી, ખમાસમણ દઈ, ઈરીયાવાડીયે પડિક્કમિ યાવત્ નીચે બેસી, પાટલી" પચીશ બોલથી, મુહપત્તિ પચીશ બોલથી, દાંડીઓ દશ દશ બોલથી, તગડી ચાર બોલથી પડીલેવી.
૧ એક પાટલીથી સર્વે સાધુ સાધ્વીઓ સક્ઝાય પઠાવી શકે એક જણ જ પાટલી વગેરે પડિલેહે પછી સર્વે યોગીઓ સ્થાપીને સાથે સર્વ ક્રિયા કરે અને એક જણ બોલે, બીજા સાંભળે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org