SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ખમા, ઈચ્છા સંવ ભ૦ કાલમાંડેલાં પડિલેહશું ? (ગુરૂ-પડિલેહજો,) ઈચ્છે. ખમાઈ ઈચ્છા સં૦ ભ૦ સઝાય પડિક્કમશું ? (ગુરૂ-પડિક્કમજો,) ઈચ્છે. ખમા, ઈચ્છા સં૦ ભ0 પભાઈ (બે કાલગ્રહણ હોય તો પહેલી ક્રિયામાં વિરતિ) કાલ પડિક્કમશું ? (ગુરૂ-પડિક્કમજો,) (શિષ્ય કહે) ઈચ્છે. ઈચ્છા, સંદિ0 ભગવન્! બેસણે સંદિસાઉં ? (ગુરૂ-સંદિસાહ) ઈચ્છે. ખમા, ઈચ્છા, સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં? (ગુરૂ-ઠાએહ) ઈચ્છે. ખમા) અવિધિ અશાતના મિચ્છામિ દુક્કડં. પછી પવેયણાની વિધિ કરાવવી. * પવેયણાનો વિધિ * પ્રથમ સો ડગલામાં વસતિ શુદ્ધ કરવી. સ્થાપનાજી ખુલ્લા રાખવા ઈરિયાવહિયં પડિક્કમિ, ખમાતુ ઈચ્છાસંવે ભ૦ વસહિ પdઉં? (ગુ0-પdઓ) ઈચ્છે ખમાતુ ભગવન્! સુદ્ધા વસતિ (ગુવતહત્તિ.) ખમા દઈ ઈચ્છા, સંદિસહ ભગવન્! પવેયણા મુહપત્તિ પડિલેહું? (ગુરૂપડિલેહેહ) ઈચ્છે મુહપત્તિ પડિલેહી પછી બે વાંદણાં, દઈ, ઈચ્છા, સંદિસહ ભગવદ્ ? પણું પહેલું ? (ગુરૂ-પdઓ) ઈચ્છે ખમા દઈ ઈચ્છકારિ ભગવન્! તુણ્ડ અમ્પં શ્રી અમુક શ્રુતસ્કંધે, અમુક અધ્યયન, અમુક ઉદ્દેશો ઉદ્દેસાવણી, સમુદેસાવણિ અણુજાણાવણિ, કાઉસ્સગ્ન કરાવણિ, વાયણાં સંદિસાવણિ, વાયણાં લેવરાવણિ કાલમાંડલાં સંદિસાવણિ, કાલમાંડલાં પડિલેહાવણિ, સઝાય પડિક્કમણાવણિ પભાઈકાલ પડિક્કમણાવણિ (અથવા જેટલાં કાલગ્રહણ હોય તે નામ લેવાં) જોગ દિન પેસરાવણિ સંઘટ્ટો, આઉત્તવાણય લેવરાવણિ પાલી તપ (પારણું) કરશું ? (ગુરૂ-કરજો) ઇચ્છ, ખમા દેઈ ઇચ્છકારિ ભગવન્! પસાય કરી પચ્ચખ્ખાણનો આદેશ દેશોજી, પચ્ચખાણ કરી બે વાંદણાં દેઈ ઈચ્છ, સંદિ0 (૧૧૩) વિધિસંગ્રહ-૧-(યોગ ક્રિયા વિધિ) પતિ પડિલ :દસાડ ભગવરસો ઉદેસાવ: રિલેખાવણ, ઉત્તવાણી ** Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005162
Book TitleVidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy