________________
(૧૧ ૨)
વિધિસંગ્રહ-૧-(યોગ ક્રિયા વિધિ) ખમા, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સક્ઝાય પડિક્કમશું? ગુરૂ૦ પડિક્કમજો. ઈચ્છે. (એ ત્રણ ખમાસમણ વધારે આપવા.) (એકલો સમુદેશ હોય તો બે વાંદણાં દેવડાવીને તિવિહેણ વગર બેસણે સંદિસાઉં ના આદેશ માંગે.)
ઇચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજાએ નિસીરિઆએ ગુરૂ૦ તિવિહેણ, શિષ્ય. મત્થણ વંદામિ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાઉં ? (ગુરૂ-સંદિસાવેહ) શિષ્ય. ઈચ્છે. ખમા, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં ? (ગુરૂ-ઠાએહ.) ઈચ્છે, * ખમા દઈ, અવિધિ અશાતના મિચ્છામિ દુક્કડ. પછી બે વાંદણાં દેવા પૂર્વક અનુક્સાનાં ૭ ખમાસમણાં -
ખમાઈચ્છકારિ ભગવન્! તુહે અમખું શ્રી ઉત્તરાધ્યયન શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન અણજાણહ? (ગુરૂ-અજાણામિ,) ઈચ્છે.
ખમા, સંદિસહ કિં ભણામિ ? (ગુરૂ-વંદિત્તા પવે) ઇચ્છે.
ખમા, ઈચ્છકારિ ભગવન્! તુચ્છે અમ શ્રી ઉત્તરાધ્યયન શ્રુતસ્કંધે પ્રથમ અધયયન અનુત્રાય ઈચ્છામો અણુસઠુિં (ગુરૂ૦ અણુન્નાયે અણુન્નાયે ખમાસમણઆણે હત્થણ સુત્તેણં અત્થણે તદુભાયણ સમ્મ ધારિજાહિ અબ્રેસિં ચ પવન્જાહિં, ગુરૂPહિં વૃદ્ભિજ્જાહિ નિત્થારગપારગહોહ,) શિષ્ય તહત્તિ.
ખમા તુમ્હાણું પવેઇઅં સંદિસહ સાણં પવેએમિ ? (ગુરૂ૦ પવેહ) ઈચ્છે. ખમા, ૧ નવકાર ગણે. ખમા, તુમ્હાણ પવેઈયં સહુર્ણ પવેઈયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ? (ગુરૂ-કરે,) ઇચ્છ,
ખમા, ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! શ્રી ઉત્તરાધ્યયન શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન અણુજાણાવણિ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ0 કાઉસ્સગ્ગ એક લોગસ્સ (સાગરવર ગંભીરા સુધી) પછી પ્રગટ લોગસ્સ કહી વાંદણાં આપે
ઈચ્છા, સંદિ0 ભ૦ કાલમાંડેલાં સંદિસાઉં ? (ગુરૂ-સંદિસાહ,) ઇચ્છ.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org