SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ખમા૦ નવકાર એક ગણવો. ખમા૦ તુમ્હાણું પવેઈયં સાહૂણં વેઈયં સંદિહ કાઉસ્સગ્ગ કરેમિ ? (ગુરૂ-કરેહ,) ઇચ્છું. ખમા૦ ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ ? શ્રી ઉત્તરાધ્યયન શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયનં ઉદ્દેસાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ કાઉસ્સગ્ગ એક લોગસ્સ (સાગરવર ગંભીરા સુધી) કરવો. પ્રગટ લોગસ્સ કહેવો. ખમા૦ ઇચ્છકારિ ભગવન્ ! તુમ્હે અમાં શ્રી ઉત્તરાધ્યયન શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન સમુદ્દેસહ ? (ગુરૂ-સમુદ્રેસામિ,) ઈચ્છે, ખમા∞ સંદિસહ કિં ભણામિ ? (ગુરૂ-વંદિત્તા પવેહ,) ઈચ્છું. ખમા૦ ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અમાંં શ્રી ઉત્તરાધ્યયન શ્રુતસ્કંધે પ્રથમં અધ્યયન સમુદ્દિઢું ઈચ્છામો અણુસઢુિં ? (ગુરૂસમુદ્દિ સમુદ્દિ ખમાસમણાણં હત્થેણં સુત્તેણં અત્થેણં તદ્દભયેણે થિરપરિચિયં કરિજ્જાહિ, શિષ્ય. તત્તિ. (કહે) ખમા તુમ્હાણું પવેઈયં સંદિહ સાહૂણં પવેએમિ ? (ગુરૂ-પવેહ,) ઈચ્છે, ખમા૦ ૧ નવકાર ગણવો. ખમા તુમ્હાણું પવેઇયં સાહૂણં પવેઈઅં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ? (ગુરૂ-કરેહ,) ઇચ્છું. ખમા૦ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! શ્રી ઉત્તરાધ્યયન શ્રુતસ્કંધે પ્રથમં અધ્યયન સમુદ્રેસાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ કાઉસ્સગ્ગ એક લોગસ્સ (સાગરવર ગંભીરા સુધી) કરવો. પ્રગટ લોગસ્સ કહેવો. ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ ગુરૂ-તિવિહેણ, શિષ્ય કહે મત્થએણ વંદામિ. ઈચ્છા સંદિ∞ ભગવન્ ! વાયણાં સંદિસાઉં ? (ગુરૂ-સંદિસાવેહ,) શિષ્ય, ઇચ્છે, કહે. ખમા૦ ઈચ્છા૦ સંદિસહ ભગવન્ ! વાયણાં લેશું ? ગુરૂ જાવસિરિલેજો શિષ્ય ઇચ્છું કહે તિવિહેણ પૂર્વક ખમા દઇ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! કાલમાંડલાં સંદિસાઉં ? ગુરૂ સંદિસાવેહ ઈચ્છે,. ખમા૦ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! કાલ માંડલાં પડિલેહશું ? ગુરૂ-પડિ ઈચ્છે. (૧૧૧) Jain Education International For Private & Personal Use Only વિધિસંગ્રહ-૧-(યોગ ક્રિયા વિધિ) www.jainelibrary.org
SR No.005162
Book TitleVidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy