SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૬). વિધિસંગ્રહ-૧-(કાલગ્રહીનો વિધિ) કહે પછી મર્થીએણ વંદામિ ઈચ્છે ‘આસજ, આસજ્જ, આસજ્જ નિસીહિ' (ત્રણ વાર) કહેતા વારાફરતી બન્ને પાટલી સામા જાય ત્યાં નમો ખમાસમણાણું, કહે. પછી કાલગ્રહી ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ઈરિયાવહીયં પડિક્કમામિ, ઈચ્છે, કહી એક નવકારનો કાઉસ્સગ્ગ, (નમો અરિહંતાણં બોલ્યા સિવાય) ઉપર એક નવકાર કહે. ખમાઈ દઈને ઈચ્છાકારેણ સંદિપ મુહપત્તિ પડિલેહું? ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહી, બે વાંદણાં દઈ ઉભો ઉભો ઈચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ પવેલું? ઇચ્છે, ખમાસમણ દઈ ઇચ્છકારિ સાહવો પભાઈ કાલ સુજે ? એમ કહે તે વખતે દાંડીધર કહે સુજે, (બીજા યોગીઓ હોય તો તે પણ સૂજે એમ સાથે બોલે) પછી કાલગ્રહી કહે ભગવન્! મુ. પભાઈ કાલ જાવ સુદ્ધ, (વિરતિકાલ, વાઘાઈકાલ, અદ્ધરત્તિકાલ, સુદ્ધ, બોલવું પણ ત્રણમાં જાવ શબ્દ ન બોલે) પછી બન્ને ખમાસમણ દઈ કાલગ્રહી કહે ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય કરૂં? ઈચ્છે, કહી ૧ નવકાર ગણી ધમ્મો મંગલની પાંચ ગાથા કહે. પછી (દાંડીધર ખમાતુ દઈ ઈચ્છાકારિ સાહવો દિઠું સુર્ય કિંચિ ?) એમ કહે ત્યારે કાલગ્રહી અને બીજા યોગીઓ કહે ન કિંચિ. પછી તેજ વખતે દાંડીધર દાંડીને પાટલી ઉપર મુકે, પછી બંને સાથે ખમાસમણ દઈ અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડ દઈ જમણો હાથ સવળો રાખી એક નવકાર ગણી પાટલી ઉથાપે. દાંડીધરનો વિધિ. કાલગ્રહી અને દાંડીધર બંને સાથે ઈરિયાવહી પડિક્કમિ, દાંડીધર ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસહિ પવેલું ? (કાલગ્રહી–પવઓ) ઈચ્છે, ખમાસમણ દઈ ભગવદ્ ! સુદ્ધા વસહિ ! (કાલગ્રહી–તહત્તિ કહે.) પછી ક્રમશઃ પાટલી, મુહપત્તિ, પચીસ બોલથી. દાંડીઓ દશ દશ બોલથી, તગડી ચાર બોલથી, પડિલેહવી, પછી પાટલી વગેરે લેઈને કાલગ્રહી જગ્યા પંજી આપે ત્યાં દાંડીધર ઉભો રહે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005162
Book TitleVidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy