SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પછી ઉભો ઉભો ઈચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ સંદિસાઉં ? ઈચ્છું ખમાસમણ દેઈ ઈચ્છાકારેણ સંદિસહ પભાઇ કાલ લેઉં ? ઈચ્છું કહી, મત્થએણવંદામિ આવસ્સીઆએ ઈચ્છું “આસજ્જ, આસજ્જ, આસજ્જ નિસીહિ’” (એમ ત્રણવાર) કહે તો, પૂર્વ દિશાએ આવે છેવટે નમો ખમાસમણાણું, કહી ઉભા મર્ત્યએણવંદામિ, કહે. ઈરીયાવહીયં પડિક્કમામિ ઈચ્છે ઈચ્છામિ પડિ ઈરીયાવહી પડિક્કમિ∞ એક નવકારનો કાઉસગ્ગ કરી; ઉપર નમોઅરિહંતાણં બોલ્યા વગર એક નવકાર કહી, બન્ને જણ સાથે બેસે. કાલગ્રહી મુહપત્તિ પડિલેહી કાલ માંડલું કરે, બીજે કાલ માંડલે કમ્મરમાં દાંડી ખોસવા માટે ઓઘાની સંજ્ઞાથી દાંડીઘર પાસેથી દાંડી લે, એટલે કાલગ્રહી ઓઘો ઉંચો કરે અને દાંડીઘર ઓઘાની દશીઓ દ્વારાએ દાંડી આપે. દાંડીને ૧૦ બોલથી પડિલેહી કાલમાંડલું કરે અને છેલ્લે કાલમાંડલે મુહપત્તિ તથા દાંડી સાથે ઉપાડીને ૧૦ બોલથી પડિલેહીને દાંડી કાલગ્રહી ઓઘાની સંજ્ઞાથી દશીઓ દ્વારા પાછી દાંડીધરને આપે. કાલગ્રહી એક નવકારે દાંડી થાપે. પછી કાલગ્રહી ઓઘાની દશી (૧) ઓઘાની દોરી (૨) મુહપત્તિનો છેડો (૩) ચોલપટ્ટાનો છેડો (૪) કંદોરાનો છેડો (૫) એમ પાંચ વસ્તુ ભેગી કરી ઉભો થતો ‘નિસીહિ નમો ખમાસમણાણં' એમ બોલે, ત્યારે (દાંડીધર પણ ઉભો થતો ‘ઇચ્છાકરિ સાહવો ઉવવુત્તા હોહ પભાઈ (જે કાલ હોય તે બોલે) કાલ વારવટ્ટે ?') એમ બોલે તે વખતે બીજા યોગીઓ અને કાલગ્રણી વારવટ્ટે એમ બોલે,. પછી દાંડીધર પગપુંજી જે જગા આપે ત્યાં દિશા ફેરવીને કાલગ્રહી પભાઈ કાલ લેવાવણી કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ એક નવકારનો કાઉસ્સગ્ગ કરે (ત્યારે દાંડીધર, કાલગ્રહીના ખભા પૂંજે અને સત્તર ગાથા પૂરી થયા ત્યારે પગ પૂંજી આગળ જગ્યા પૂંજી આપે) ઉપર નમો અરિહંતાણં બોલ્યા વિના, લોગસ્સ સાગરવરગંભીરા સુધી કહીને, પછી ધમ્મો મંગલની સત્તર ગાથા કહે, એમ ચારે તરફ કાઉસ્સગ કરે, ચારે દિશાએ કર્યા પછી ચોથી સત્તર ગાથાના છેડે એક નવકારનો કાઉસ્સગ્ગ કરે ઉપર નમો અરિહંતાણં કીધા વગર એક નવકાર (૧૦૫) વિધિસંગ્રહ-૧ –(કાલગ્રહીનો વિધિ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005162
Book TitleVidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy