SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાચોગાદિ વિધિ ખમાસમણ દઈ ઈરિયાવહિયં પડિક્કમી, એક લોગસ્સનો ચંદે નિમ્મલયારા સુધી કાઉસ્સગ્ગ કરે. પારી, સંપૂર્ણ લોગસ્સ કહી, ખમા દઈ, ઈચ્છા સંદિસહ ભગવન્! વસહિ પવેલ? (ગુરૂ) પવેઓ શિ. ઈચ્છે કહી ખમા દઈ, ભગવનું સુદ્ધાવસતિ (ગુ.) તહત્તિ (કહે) ખમા દઇ, ઈચ્છાકા, સંદિ. ભગવન્! મુહપત્તિ પડિલેવું. (ગુ.) પડિલેહેહ શિષ્ય ઈચ્છે. કહી મુહપત્તિ પડિલેહે મુહપત્તિ પડિલેહ્યા પછી ખમા દે, (જે વખતે જે ક્રિયા હોય તેના આદેશો બોલવા) ઈચ્છકારિ ભગવન, તપે અરૂં સમ્યકત્વ સામાયિક-શ્વત સામાયિક-દેશવિરતિ સામાયિક સર્વવિરતિ સામાયિક આરોવાવણી-નંદિ કરાવણી-વાસનિક્ષેપ કરેહ. (ગ) કરેમિ. શિ. ઈચ્છે (સૂરિમંત્ર અથવા વર્ધમાનવિદ્યાથી અભિમંત્રિત વાસક્ષેપ હાથમાં લઈ ૩ વાર નવકાર ગણવા પૂર્વક ગુરુ આ પ્રમાણે બોલે) ગુ. સમ્યકત્વ સામા) શ્રત સામા દેશવિરતિ સામાo સર્વવિરતિ સામા6 આરોવાવણી નંદિ પવત્તેહ. કહી નિત્યારગપારગાહોહ કહેતાં વાસક્ષેપ કરે. (શિષ્ય) તહત્તિ કહે. ખમા દેઈ ઈચ્છકારિ ભગવાન તુમ્હ અરૂં સમ્યકત્વ સામા૦ શ્રત સામા૦ દેશવિરતિ સામાo સર્વવિરતિ સામા આરોવાવણી નંદિ કરાવણી, વાસનિક્ષેપ કરાવણી દેવ વંદાવહ. (ગુ) વંદામિ. - શિવ ઈચ્છે કહે દીક્ષા આપનાર ગુરૂ દીક્ષા લેનારને આઠ થોયના દેવવંદન કરાવે. (પુરૂષને પોતાના જમણા હાથે અને સ્ત્રીને પોતાના ડાબે હાથે રાખે). Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005161
Book TitleDiksha Yogadi Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy