________________
૩)
વાસણ :
દેરાસરજીનો સામાન - ત્રીગડું, ચંદરવો, પુંઠીયું, તોરણ, મોટી દીવી, પરનાળીયો
બાજોઠ-૧, શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા, શ્રી પદ્માવતી માતાજીની મૂર્તિ, ફાનસ, ગ્લાસ, બોયા, થાળી ડંકો, આરતી, મંગળદીવો, સ્નાત્રપૂજાની સામગ્રી, શ્રી સિદ્ધચક્રજીનો ગટ્ટો. મોટા થાળ-૪, થાળી-૧૦, વાડકા-૪, વાડકી-૫, કુંડી-૨, ડોલ-૨, કુંભ-૧, ચમચી-૨, (સ્થાપન કરવો હોય તો
અષ્ટમંગલનો ઘડો-૧), કળશ-૪. અન્ય સામગ્રી :- કંકુ-૧ ચમચો, ઘુંટેલું કેસર, બરાસ વાડકી-૩, કપુર ગોટી
૫, રક્ષાપોટલી, લાલ રેશમી ૧-મીટરના દોરા, આસોપાલવ તોરણ, નાડાછેડી દડો-૧, નેપકીન-૩, લાલ આસન (કટાસણા)-૪, વરખ થોકડી-૫, લાલ વસ્ત્ર પટ્ટ-પાટના માપનો, પાટ-૧, (માઈક વ્યવસ્થા કરવી હોય તો), ૧૦૮ની સંખ્યા ગણવા માટે યોગ્ય સાધન, રૂનું બંડલ-૧, સોનેરી બાદલું ૫ ગ્રામ, સોનેરી વરખ પાનું-૧. પાટલા નંગ-૭, લીલું રેશમી કાપડ ૧પ મીટર, લાલ રેશમી કાપડવા મીટર,
નાગરવેલના પાન-૧૧. ષોડશાભરણ પૂજા: ૧. નથડી, ૨. મુદ્રિકા (વટી), ૩. દામણી, ૪. કંકણ જોડી
૧, ૫. કેયૂર (બાજુબંધ), ૬. માથાનો મુગટ,. ૭. કાનના કુંડલ જોડી-૧, ૮. મુક્તાહાર-મોતીનો હાર, ૯. કટિમેખલા, ૧૦. નૂપુર (ઝાંઝર) જોડી-૧, ૧૧. રેશમી સાડી તથા કમખો, ૧૨. સિંદુરિયું, ૧૩. કંકુનો પડો, ૧૪. હાથીદાંત કે સુખડની કાંસકી, ૧૫. અત્તરની શીશી, ૧૬. પુષ્પમાળા.
રોકડા રૂપિયા-૫, પાવલી-૫, પાંચના સિક્કા-૫. માંડલું:
(જો બનાવવું હોય તો) શ્રી પદ્માવતીજીની છબી તથા (૧) ૧૫ કિલો ચોખા, લાલ-કાળો-પીળો-લીલો કલર ૧-૧ પડીકી
નાણું -
અથવા
(૨) ૭ કિલો ચોખા, ઘઉં-મગ-અડદ-ચણાની દાળ ચારે ૨-૨ કિલો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org