________________
(૨)
પૂજન સામગ્રી
૧-જળપૂજા :- શુદ્ધ જળ ડોલ-૧, દૂધ ૧-લીટર, ઘી ચમચી-૧, દહીં-ચમચી-૧,
પીસેલી સાકર, ગુલાબજળ બોટલ-૧.
મોટા અંગલુંછણા-૫, ભોયલુંછણા-૨, પંચામૃત માટે કુંડી-૧. ર-ગંધપૂજા :- ૫૦૦ ગ્રામ વાસક્ષેપ, અષ્ટગંધ ડબ્બી-૧, બરાસ ૧૦૦ ગ્રામ,
રક્તચંદન પાવડર ૫૦ ગ્રામ, અત્તર મોટી બોટલ-૧. ૩-અક્ષતપૂજા :- સાફ કરેલા અખંડ ચોખા ૨૫૦ ગ્રામ, લવીંગ-૨૫ ગ્રામ,
ટોપરાનું છીણ ૨૫૦ ગ્રામ, ૪-પુષ્પપૂજા :- કમળ અથવા લાલ કરેણ અથવા ગુલાબ-૧૦૮, સુગંધી અન્ય
પુષ્પો ૨૫૦ ગ્રામ, ફૂલના હાર નંગ-૨. પ-નૈવેદ્યપૂજા:- સાકરના મોટા ગાંગડા-૧૧૫, ઘેવર-૧, લાપસી-૧ વાડકી,
પાંચ પ્રકારની જુદી જુદી મીઠાઈ, દરેક મીઠાઈ ૨૫૦ ગ્રામ,
ખીર-૧ વાડકી, વાટી દાળના વડાંનંગ-૯. ૬-દીપપૂજા :- વાટ સહિતના ૧૦૮ કોડીયા અથવા નાના ગ્લાસ, અખંડ
દીવા માટેનું ત્રાંબાનું કોડીયું, ગ્લાસવાળું ફાનસ-૧, ઘી કીલો-૨, માચીશ પેટી-૨, (જો ૧૦૮ કોડીયા કે દીવાની વ્યવસ્થા ન
થઈ શકે તો એક દીવો અલગ) ૭-ધૂપપૂજા :- ધૂપધાણા-૨, સારો સુગંધી ધૂપ, અગરબત્તી પડીકું-૧, લાંબી
૩ ફૂટની અગરબતી.. ૮-ફળપૂજા :- મોટી આખી બદામ-૧૧૫, શ્રીફળ નંગ-૪, બીજોરું-૧, સાત
પ્રકારના ફળ દરેકના નંગ પાંચ-પાંચ. ૯-વસ્ત્રપૂજા :- ચુંદડી-૧. ૧૦. આભુષણ પૂજા- આભુષણ-૧૬, (અથવા જે ચઢાવવા હોય તે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org