________________
અજિતનાથ પ્રભુનું વર્ણન
पूरयोध्या कोशलेषु जितशत्रुः प्रभोः पिता । विजया जननी राशि-वृषो हस्ती च लांछनं ॥ ३१९ ॥ राधशुक्लत्रयोदश्यां माघेऽष्टम्यां सितत्विषि । माघ नवम्यां पौषे चै-कादश्यां विमलद्युतौ ॥ ३२० ॥ चैत्रस्य शुक्लपंचम्यां पंच कल्याणकान्यथ ।। चतुषु रोहिणी भं स्या-न्मृगशीर्षं च पंचमे ॥ ३२१ ॥ सर्वेषां च्यवनं स्वर्गा-ज्जायते जन्म चाहतां । अर्द्धरात्र एव वेला-नयत्यं न व्रतादिषु ॥ ३२२ ॥ अहोभिः पंचभियूंना मासा गर्भस्थितौ नव । ततः कृतजनानंद जन्माभूदजितप्रभोः ॥ ३२३ ॥ द्वासप्तत्या पूर्वलक्षै-रधिके तेजसाधिकः ।
शेषे तुर्यारकस्याः जातोऽसौ जगदीश्वरः ॥ ३२४ ॥ अत्र तुर्यारकस्याई द्वाचत्वारिंशद्वर्षसहस्रोनपंचाशल्लक्षकोटिसागरोपममानमवसेयं.
रागाद्यैर्नजितो यस्मा-द्गर्भस्थे वा प्रभौ प्रसूः । द्यूते यन्न जिता पत्या ततोऽभूदजिताभिधः ।। ३२५ ॥
વૈશાખ શુદિ ૧૩, મહા સુદિ ૮, મહા શુદિ ૯, પોષ શુદિ ૧૧ ચૈત્ર શુદિ પ - આ પ્રમાણે તેમના પાંચ કલ્યાણની તિથિ સમજવી. તેમાં ચાર કલ્યાણક રોહિણી નક્ષત્રમાં અને પાંચમું મૃગશીર્ષ નક્ષત્રમાં થયેલ સમજવું. ૩૨૦-૩૨૧.
સર્વ પ્રભુનું સ્વર્ગથી ચ્યવન અને જન્મ અર્ધરાત્રે જ થાય છે. વ્રતાદિકમાં કાળનો નિયમ नथी. उ२२.
પાંચ દિવસ ન્યૂન નવ માસની ગર્ભસ્થિતિ પૂર્ણ થયા બાદ લોકોને આનંદદાયક એવો અજિતપભુનો જન્મ થયો. ૩૨૩.
બોંતેર લાખ પૂર્વ અધિક અર્ધ ચોથો આરો શેષ રહ્યો ત્યારે તેજસ્વી એવા અજિતનાથ थया. ३२४.
અહીં ચોથા આરાનું અર્ધ ૪૨ હજાર વર્ષ ઊન પચાસ લાખક્રોડ સાગરોપમ પ્રમાણ જાણવું. - રાગાદિવડે નહીં જીતવાથી તેમજ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતા પતિ સાથે સોગઠે રમતાં પતિથી ન જીતાયા તેથી અજિત એવું નામ પાડવામાં આવ્યું. ૩૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org