________________ સિદ્ધને ચારિત્રી કહેવાય? 365 न चरित्री नाचरित्री न चरित्राचरित्र्यपि / सिद्धा एवंविधाः प्रोक्ताः पंचमांगे जिनेश्वरैः // 234 // 'सिद्धे नो चरित्ती' इत्यादि च तत्सूत्रं. सम्यक्त्वं क्षायिकमथ केवले ज्ञानदर्शने / इत्येतत्त्रयमाश्रित्य क्षायिकः साधनंतकः // 235 // शेषौ तु भंगकावत्र शून्यावेव स्थितावुभौ / अनादिसांतोऽनाद्यतः क्षायिकः संभवेन यत् // 236 / / इच्छंत सिद्धस्याप्यन्ये चारित्रं लब्धिपंचकं / सिद्धत्वेऽपि हि निर्मूल-मेतदावरणक्षयात् // 237 / / एषामावरणाभावे-ऽप्यसत्त्वं यदि कल्प्यते / क्षीणमोहादिकेष्वेवं तदभावः प्रसज्यते // 238 // तदेतन्मतमाश्रित्य चारित्रे लब्धिपंचके / सिद्धेषु स्वीकृते साद्य-नंतः स्यात्क्षायिकः परं // 239 // शेषा भंगास्त्रयः शून्याः क्षायिकस्याप्यपेक्षया / भंगव्यवस्था क्रियते क्षायोपशमिकेष्वथ // 240 / / छाद्मस्थिकानि ज्ञानानि चत्वार्याश्रित्य निश्चितं / क्षायोपशमिको भावः सादिः सांत इति स्मृतः / / 241 / / ઉત્તર : સિદ્ધને ન ચરિત્રી, ન અચરિત્રી, ન ચરિત્રાચરિત્રી એવા પ્રકારના પાંચમા અંગમાં શ્રી જિનેશ્વરે કહેલા છે. 234. સિધ્ધ નો ચરિત્રી” ઈત્યાદિ તે વિષયનું સૂત્ર છે. ક્ષાયિક સમ્યત્ત્વ અને કેવળજ્ઞાન તથા કેવળ દર્શન એ ત્રણ ભેદને આશ્રયીને ક્ષાવિકભાવ સાદિ અનંત ભાંગે છે. ૨૩પ. બાકીના બે ભંગ આ ભાવમાં શૂન્ય છે, કારણ કે અનાદિ સાંત અને અનાદિ અનંત એ બન્ને ભાંગા ક્ષાવિકભાવમાં સંભવતા નથી. 236. અન્ય આચાર્યો સિદ્ધને પણ ચારિત્ર અને દાનાદિ લબ્ધિ પંચક માને છે, કેમકે સિદ્ધત્વમાં એના આવરણોનો સમૂળ નાશ થયેલો છે. 237. અને એના આવરણનાં અભાવ આદિમાં પણ જો તે હોવા છતાં અસતું માનીએ તો ક્ષીણમોહ આદિમાં પણ તેનો અભાવ પ્રાપ્ત થશે. 238. એમના મતને આશ્રયીને ચારિત્ર અને દાનાદિ લબ્ધિ પંચક, સિદ્ધમાં સ્વીકારીએ તો તે છે પ્રકારનો ક્ષાવિકભાવ પણ સાદિ અનંત ભાંગે ગણી શકાય. 239 એટલે બાકીના ત્રણે ભંગ ક્ષાયિકની અપેક્ષાએ શૂન્ય ગણાય. હવે ક્ષાયોપથમિકને આશ્રયીને ભંગ વ્યવસ્થા કહેવાય છે. 240, છાવસ્થિત ચાર જ્ઞાનને આશ્રયીને ક્ષાયોપથમિક ભાવ સાદિ સાત જ કહેલો છે. 241. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org