________________ 362 Hals सर्ग-38 यावतां यत्र भावानां भेदा यावत ईरिताः / तेषां तत्र गुणस्थाने कृते संकलने सति // 211 // स्यात्तावद्भेदनिष्पन्नो भावोऽयं सान्निपातिकः / नामग्राहं गुणस्थाने-ष्वेषोऽथ परिभाव्यते // 212 // मिथ्यादष्टावौदयिक-भावा यथैकविंशतिः / दश क्षायोपशमिका-स्त्रयश्च पारिणामिकाः // 213 / / एवं भावाश्चतुस्त्रिंश-जाताः संकलिताः समे / / चतुस्त्रिंद्रेदजात-स्ततोऽत्र सान्निपातिकः // 214 // भवेत्सास्वादने चैष द्वात्रिंशद्भेदभावितः / त्रयस्त्रिंशद्भेदजातो मिश्रे स्यात्सान्निपातिकः // 215 // पंचत्रिंशद्भेदभूतो गुणस्थाने तुरीयके / पंचमे च चतुस्त्रिंश-प्रतिभेदसमुद्भवः / / 216 / / प्रमत्ते च त्रयस्त्रिंश-भेदजः सान्निपातिकः / अप्रमत्तगुणस्थाने त्रिंशद्भेदसमुत्थितः / / 217 // सप्तविंशतिभेदोत्थो गुणस्थानेऽयमष्टमे / नवमे च गुणस्थाने सोऽष्टाविंशतिनिर्मितः // 218 / / स सूक्ष्मसंपराये स्याद् द्वाविंशतिसमुद्भवः / तथोपशांतमोहेऽयं भेदविंशतिभावितः / / 219 // क्षीणमोहेऽयमेकोन-विंशतिप्रतिभेदजः / स सयोगिनि सर्वज्ञे त्रयोदशभिदुद्भवः // 220 // मने भरे थाय छे. 210. પરંતુ પાંચ મૂળભાવના ઉત્તર ભેદો જે જે ગુણસ્થાને જેટલો જેટલા કહ્યા છે, તેનો સરવાળો. કરવાથી સાત્રિપાતિક ભાવના ઉત્તરભેદની સંખ્યા આવી શકશે. એટલા માટે નામગ્રહણપૂર્વક सानिपाति. भावो, गुरास्थानमा वियाशय छे. 211-212. મિથ્યાદષ્ટિ ગુણઠાણે ઔદયિક ભાવના 21, ક્ષાયોપથમિક ભાવના 10, પારિણામિક ભાવના 3 એમ કુલ 34 ઉત્તરભેદ થાય છે, તેથી પહેલે ગુણઠાણે સાત્રિપાતિક ભાવના 34 ભેદ હોય છે. 213-2 14. સાસ્વાદનમાં 32, મિશ્રમાં 33, ચોથે ગુણસ્થાને 35, પાંચમે 34, પ્રમત્તે 33, અપ્રમત્ત ગુણસ્થાને 30, આઠમે 27, નવમે 28, સૂક્ષ્મસંપરાયે 22, ઉપશાંતમોહે 20, ક્ષીણમોહે 19, સયોગી સર્વજ્ઞ ગુણસ્થાનકે 13, અને અયોગી ગુણસ્થાને બાર ભેદ સાત્રિપાતિક ભાવના હોય છે. આ બધા ભેદો પૂર્વે કહી ગયા પ્રમાણે સમજવા. 215-221. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org