________________ 360 ભાવલોક સર્ગ-૩ सम्यकत्वमौपशमिक-मेकं तुर्यादिपंचके / तादक्सम्यकत्वचारित्रे नवमादित्रये पुनः // 196 // चारित्रमौपशमिकं नवमादिगुणत्रये / शास्त्रांतरेषु यत्रोक्तं कैश्चित्तेषां मतं ह्यदः // 197 // येषां मते तु नवमे दशमे च गुणास्पदे / मिश्रोत्थं स्याव्रतं कृत्स्नं तन्मोहानुपशांतितः // 198 // तन्मते त्वौपशमिकं व्रतमेकादशे गुणे / पूर्वे तु मन्यते सद्व-त्सत्सामीप्यादनागतं // 199 // इत्यौपशमिकौ भावौ गुणस्थानेषु भावितौ / प्रतिभेदा विभाव्यते क्षायिकस्य गुणेष्वथ // 200 // सम्यक्त्वं क्षायिकं प्रोक्तं तुरीयादिगुणाष्टके / क्षीणमोहे च चारित्र-सम्यकत्वे क्षायिके उभे // 201 // लब्धयः पंच दानाद्याः केवले ज्ञानदर्शने / तथा सम्यकत्वचारित्रे नवेत्यंत्यगुणद्वये // 202 / / ઔપથમિક સમ્યકત્વ રૂપ ભેદ ચોથાથી પાંચ (ચોથાથી આઠમા સુધીના) ગુણસ્થાનક સુધી હોય છે અને ઉપશમભાવનું સમકિત અને ચારિત્ર એ નવમાથી ત્રણ (9-10-11) ગુણઠાણે હોય. છે. 196. નવમાદિ ત્રણ ગુણસ્થાને બીજા શાસ્ત્રોમાં ઔપશમિક ચારિત્ર કહેલ છે. તેમના મતે આ હકીકત સમજવી. 197. પરંતુ જેમના મતે નવમે, દશમે ગુણસ્થાને ક્ષયોપશમ ભાવનું ચારિત્ર કહ્યું છે તે સમગ્ર ચારિત્ર મોહનો ઉપશમ કરેલો ન હોવાથી કહ્યું છે. 198. તેમના મત પ્રમાણે ઔપથમિક વ્રત અગીયારમા ગુણસ્થાનકે હોય છે પહેલાં તો સત્સામીપ્યથી અનાગત માનવામાં આવ્યું હતું. 199. આ પ્રમાણે ઔપશમિક ભાવો ગુણસ્થાનકમાં ભાવિત કરેલ છે. હવે ક્ષાયિક ગુણના અન્ય ભેદો કહેવામાં આવે છે. 200. ચતુથદિ ગુણાષ્ટકમાં સમ્યકત્વને ક્ષાયિક કહ્યું છે. ક્ષીણમોહમાં ચારિત્ર તથા સમ્યક્ત્વને ક્ષાયિક કહેલ છે. 201. છેલ્લા બે ગુણ સ્થાનકે પાંચ દાનાદિ લબ્ધિ, કેવલજ્ઞાન, કેવલદર્શન, સમ્યકત્વ, અને ચારિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org