________________ 359 ગુણસ્થાનકે ઔદયિક ભાવોનાં ઉત્તરભેદ अप्रमत्ते द्वादशाद्य-लेश्यात्रयविनाकृताः / कषायः 4 वेद 3 नृगति 1- त्र्यंत्यलेश्यमसिद्धत्ता // 189 // नवमाष्टमयोस्तेजः-पद्मलेश्ये विना दश / नृगत्यसिद्धता शुक्ल लेश्यावेदकषायकाः // 190 // लोभः संज्वलनः शुक्लः-लेश्या नृ-गत्यसिद्धते / વત્વાર વીયિા મવંતિ કુશરે 983 | आद्यास्त्रयः कषाया य-स्त्रयो वेदा षडप्यमी / भावा औदयिकाः सूक्ष्म-संपराये भवंति न // 192 // एकादशे विना लोभं द्वादशेऽपि त्रयोदशे / त्रयोंत्यलेश्यासिद्धत्व-मनुष्यगतिलक्षणाः // 193 // असिद्धत्वं च नृगतिौं गुणस्थानकेंतिमे / लेश्या न स्यात्तत्र यस्मा-दयोगित्वमलेश्यता // 194 / / एवमौदयिका भावा गुणस्थानेषु भाविताः / તથોપશમ માવી માવાનો ગુણોધ્વથ | 98 . અપ્રમત્ત ગુણઠાણે પ્રથમની ત્રણ લેશ્યા વિના બાર હોય છે, તે આ પ્રમાણે- 4 કષાય, 3 વેદ, 1 મનુષ્યગતિ, 3 છેલ્લી વેશ્યા અને 1 અસિદ્ધત્વ. 189. આઠમે નવમે ગુણઠાણે તેજો અને પદ્મ બે વેશ્યા વિના 10 હોય છે તે આ પ્રમાણે- 1 નરગતિ, 1 અસિદ્ધત્વ, 1 શુકલ વેશ્યા, 3 વેદ ને 4 કષાય. 190. દશમે ગુણઠાણે 1 નરગતિ, 1 અસિદ્ધત્વ, 1 શુકલ લેશ્યા અને 1 સંજવલન લોભ-એ ચાર ઔદયિકભાવના પ્રકાર હોય છે. 191. કારણ કે પ્રથમના ત્રણ કષાય અને ત્રણ વેદ એ છ ઔદયિક ભાવના પ્રકાર સૂક્ષ્મસંપરાય ગુણઠાણે હોતા નથી 192. અગ્યારમે, બારમે અને તેરમે પણ લોભ વિના બાકીના અંત્ય (શુક્લ) વેશ્યા, નરગતિ અને અસિદ્ધત્વ એ ત્રણ હોય છે. 193. ચૌદમે ગુણઠાણે લેશ્યા વિના મનુષ્યગતિ અને અસિદ્ધત્વ એ બે પ્રકાર હોય છે કારણ કે અહીં અયોગીપણું હોવાથી વેશ્યા હોતી નથી. 194. આ પ્રમાણે ઔદયિક ભાવના ઉત્તર ભેદો ગુણઠાણે કહ્યા. હવે ઔપશમિક ભાવના બે ભેદ ગુણસ્થાનો વિષે કહેવાય છે. 195. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org