SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ ભાવલોક સર્ગ - ૩૬ सर्वोपशम एवायं विज्ञेयो न तु देशतः । યશોપમતુ ચા-ન્યૂષામા || 9૪૦ || चतुर्णां घातिनामेव क्षयोपशम इष्यते । कर्मस्वष्टास्वपीह स्युः परिणामक्षयोदयाः ॥ १४१ ॥ नृतिर्यग्देवनरक-रूपे गतिचतुष्टये । પં િમાવા ૨ - ઝવવં પરિણામિદં | 9૪૨ // सम्यकत्वमौपशमिकं क्षायिकं चेंद्रियाणि च । क्षायोपशमिकान्यासु गतिरौदयिकी भवेत् । १४३ ॥ तौ द्वावेव सिद्धगतौ क्षायिकपारिणामिकौ । ज्ञानादि क्षायिकं तत्र जीवत्वं पारिणामिकं ॥ १४४ ॥ एवं च-गत्यादिमार्गणाद्वारे-ष्वेवं स्युर्नियतास्त्रयः । क्षायिकौपशमिकौ तु भजनीयौ यथायथं ॥ १४५ ॥ यत्क्षायिकौपशमिक-भावयोः सति संभवे । वाच्याः पंचान्यथा मिश्री-दयिकपारिणामिकाः ॥ १४६ ॥ છે, બીજા કને હોતો નથી. ૧૩૯. અહીં સર્વથી ઉપશમ સમજવો પણ દેશથી સમજવો નહીં, કારણ કે દેશથી ઉપશમ તો બીજા કર્મોનો પણ થાય છે. ૧૪૦. ક્ષયોપશમ ચાર ઘાતી કર્મનો જ હોય છે અને પરિણામિક, ક્ષાયિક અને ઔદયિક આ ત્રણ ભાવ આઠે કર્મોને હોય છે. ૧૪૧. કર્મ | જ્ઞાનાવ | દશના | વેદનીય મોહનીય | આયુષ્ય | નામ | ગોત્ર | અંતરાય | ભાવ | ૪ | ૪ | ૩ | ૫ | ૩ | ૩ | ૩ | ૪ | હવે ચાર ગતિ આશ્રયી ભાવો કહે છે. મનુષ્ય, તિર્યંચ, દેવ અને નરકરૂપ ચાર ગતિમાં પાચે ભાવો હોય છે. તે આ પ્રમાણે-પારિણામિક ભાવનું જીવત્વ, ઔપશમિક અને ક્ષાયિક ભાવનું સમ્યકત્વ ક્ષાયોપશમિકી ઈન્દ્રિયો અને ઔદયિકી ગતિ. ૧૪૨-૧૪૩. સિદ્ધગતિમાં ક્ષાયિક ને પરિણામિક બે ભાવ જ હોય છે. તેમાં ક્ષાયિક જ્ઞાનાદિ અને પારિણામિક જીવત્વ. ૧૪૪. એ રીતે ગત્યાદિ માણાદ્વારોને વિષે પણ નિયત ત્રણ ભાવ ક્ષાયોપથમિક, ઔદયિક અને પારિણામિક હોય છે, પરંતુ ક્ષાયિક અને ઔપશમિક એ બે ભાવ તો કથંચિત્ હોવાથી ભજનારૂપ છે. ૧૪૫. ક્ષાયિક અને ઔપશમિકનો જ્યાં સંભવ હોય ત્યાં પાંચ ભાવ કહેવા. તે સિવાય ક્ષાયોપથમિક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy