________________
उ१० ।
કાલલોક-સર્ગ ૩૫ अयं भावः- कश्चित्सर्वजघन्येंगी यः कषायोदयात्मके ।
वर्तमानोऽध्यवसाय-स्थाने प्राप्तो मृतिं ततः ।। १७९ ।। भूयसापि हि कालेन स एवांगी द्वितीयके । आद्यात्परेऽध्यवसाय-स्थानके म्रियते यदि ॥ १८० ॥ तदेव मरणं तस्य गण्यते लेख्यके बुधैः । नान्यान्युक्रमभावीिनि तान्यनंतान्यपि स्फुटं ।। १८१ ।। कालांतरे चेद्भूयोऽपि द्वितीयस्मादनंतरे । तृतीये म्रियते सोऽध्य-वसायस्थानके स्थितः ॥ १८२ ।। तदा तृतीयं मरणं गण्यते तस्य लेख्यके । त्यक्तकमाणि शेषाणि नानंतान्यपि तान्यहो ॥ १८३ ॥ एवं क्रमेण सर्वाणि तानि कालेन यावता ।। स्पृश्यते म्रियमाणेन तेन संसारवारिधौ ।। १८४ ।। तावान् कालः स्यादनंत-कालचक्रमितो महान् । भावतः पुद्गलपरा-वर्त्तः सूक्ष्मो जिनोदितः ॥ १८५ ॥ क्षेत्रतः पुद्गलपरा-वर्तो यः सूक्ष्म ईरितः ।
उपयोगी मार्गणायां स एवाद्रियते श्रुते ॥ १८६ ।। तथोक्तं जीवाभिगमसूत्रे सादि सांतमिथ्यादृष्टिस्थितिनिरूपणाधिकारे-'जे से साइए सपज्जवसिए मिच्छद्दिट्ठी से जहण्णेणं अंतोमुहुत्तं, उक्लेसेणं अणंताओ ओसप्पिणिउसिप्पिणिओ कालओ, खेत्तओ, अवड्ढं पोग्गलपरियट्ट देसूणमित्यादि.
એનો આ સાર છે કે જે કોઈ જીવ સર્વ જઘન્ય કષાયોદયરૂપ અધ્યવસાય સ્થાને વર્તતો મરણ પામે ત્યારપછી ઘણે કાલે તે જ જીવ પહેલાથી બીજા અધ્યવસાયસ્થાને જ્યારે મરણ પામે, ત્યારે તે મરણ બુધજનોએ ગણત્રીમાં લેવું, ઉત્ક્રમભાવી બીજા અન્ય અધ્યવસાયોએ થયેલા મરણ ગણતા નથી કે જે મરણો પ્રગટપણે અનંતા હોય છે. ૧૭૯-૧૮૧.
કાલાંતરે ફરીને તે જ જીવ બીજાથી અનંતર ત્રીજે અધ્યવસાયસ્થાને રહીને મરણ પામે ત્યારે તે ત્રીજું મરણ ગણત્રીમાં ગણાય. બાકીના અનંત મરણો પણ ક્રમ વિનાના અધ્યવસાયવાળા ગણત્રીમાં सवाता नथी. १८२-१८3.
એ પ્રમાણે ક્રમસર સર્વે અધ્યવસાયસ્થાનો જેટલા કાલે મરણવડે આ સંસારવારિધિમાં એક જીવ સ્પર્શે તે અનંતકાલચક્રમમાણ થાય છે. તેને જ જિનેશ્વરોએ ભાવથી સૂક્ષ્મપુગલ પરાવર્ત કહ્યો छ. १८४-१८५.
ક્ષેત્રથી સૂક્ષ્મપુદ્ગલપરાવર્ત જે કહેલ છે તે જ માગણામાં ઉપયોગી છે. શ્રુતમાં તેનો જ આદર ३छ. १८.
સાંતમિથ્યાદષ્ટિસ્થિતિનિરૂપણાધિકારમાં શ્રીજીવાભિગમ સૂત્રમાં કહ્યું છે, કે જે સાદિસપર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org