SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ श्री आदिनाथाय नमः श्रीमद्-विनय-विजयोपाध्याय-विरचितः श्री लोकप्रकाशः गुर्जर-भाषानुवाद-समेतः ********************* काललोकप्रकाशः (उत्तराध) अथ द्वात्रिंशत्तमः सर्गः अथास्यामवसर्पिण्यां क्षेत्रेऽत्रारे तृतीयके । अंतिमस्यैव पल्यस्या-ष्टमे भागे किलांतिमे ॥ १ ॥ सप्ताभूवन् कुलकरा आद्यो विमलवाहनः । चक्षुष्मांश्च यशस्वी चा-भिचंद्रश्च प्रसेनजित् ॥ २ ॥ मरुदेवश्च नाभिश्च क्रमादेषामिमाः प्रियाः । चंद्रयशाश्चंद्रकांता सुरूपा प्रतिरूपिका ।। ३ ।। चक्षुःकांता च श्रीकांता मरुदेवा स्वभर्तृवत् । एतासामायुरुच्चत्वा-दिकं तदिह वक्ष्यते ॥ ४ ॥ SIOGIS (उत्तरार्ध) સર્ગ બત્રીસમો ********* *********** આ અવસર્પિણીમાં આ ભરતક્ષેત્રમાં ત્રીજા આરાના છેલ્લા પલ્યોપમનો છેલ્લો આઠમો ભાગ બાકી રહ્યો ત્યારે, સાત કુલકરો થયા. તેના નામ - ૧ વિમલવાહન, ૨ ચક્ષુખાનું. ૩ યશસ્વી, ૪ અભિચંદ્ર, ૫ પ્રસેનજિતુ, ૬ મરુદેવ અને ૭ નાભિ. તેમની પ્રિયાના નામ અનુક્રમે આ પ્રમાણે-૧ ચંદ્રયશા, ૨ ચંદ્રકાંતા, ૩ સુરુપા, ૪ પ્રતિરુપા, પ ચક્ષુકાંતા, ૬ શ્રીકાંતા અને ૭ મરુદેવા. એમનું આયુષ્ય અને શરીરની ઊંચાઈ એમના પતિ પ્રમાણે જ હતું તે અહીં આગળ કહેવાશે. ૧-૪ - સાતે સ્ત્રીઓ અને ચક્ષખાન, યશસ્વી અને પ્રસેનજિતુ એ ત્રણ કુલકર, નીલ વર્ણવાળા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy