SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ કાલલોક-સર્ગ ૩૪ चउत्थो पोट्टिलजीवो सयंपभो, पंचमो दढाउजीवो सव्वाणुभूई, छट्ठो कत्तियजीवो देवसुओ, सत्तमो संखजीवो उदओ, अट्ठमो आणंदजीवो पेढालो, नवमो सुनंदजीवो पुट्टिलो, दसमो सयगजीवो सयकित्ती, इगारसमो देवईजीवो मुणिसुव्वओ, बारसमो कण्हजीवो अममो, तेरसमो सच्चईजीवो निक्कसाओ, चउद्दसमो बलदेवजीवो निप्पुलाओ, पन्नरसमो सुलसाजीवो निम्ममो, सोलसमो रोहिणीजीवो चित्तगुत्तो, केई भणंति कक्किपुत्तो सित्तुंज्जे उद्धारं करित्ता जिणभवणमंडियं पुहविं काउं अज्जियतित्थयरनामो सग्गं गंतुं चित्तगुत्तो जिणवरो होही. इत्थ य बहुसुयमयं पमाणं. सत्तरसमो रेवईजीवो समाही, अट्ठारसमो सयलजीवो संवरो, तेवीसइमो अरजीवो अणंतविरिओ, चउवीसइमो बुद्धजीवो भदंकरो. उक्तशेषाः प्राग्वत्. अत्र तृतीयो य उदायी उक्तः, स तु स्थानांगसूत्रोक्तवीरशासननिबद्धतीर्थकृन्नामनवजीवांतःपाती कोणिकपुत्रः, यः कोणिकेऽपक्रांते पाडलिपुत्रं नगरं न्यवीविशत्, यश्च स्वभवने पर्वदिनेषु सद्गुरूनाहूय परमसंविग्नः पौषधाद्यन्वतिष्ठत्, एकदा च देशनिर्घाटितरिपुराजपुत्रेण द्वादशवार्षिकद्रव्यसाधुना अभव्येन पौषधिकः कंकायः- कर्तिकया कंठकर्तनेन विनाशितः सोऽयमिति. समवायांगसूत्रे तु-महापउमे १ सुरादेवे २ सुपासे य ३ संयपभे ४ । सव्वाणुभूति ५ अरहा दिवगुत्ते ६ जिणुत्तमे ॥ ४११ A ॥ શ્રીજિનપ્રભસૂરિકૃત પાકૃત ગદ્ય દીવાળીકલ્પમાં તો આ પ્રમાણે કહેલ છે ત્રીજા ઉદાઈના જીવ સુપાસ, ચોથા પોથ્રિલના જીવ સ્વયંપ્રભ, પાંચમા દઢાયુના જીવ સર્વાનુભૂતિ, છઠ્ઠી કાર્તિકના જીવ દેવસુત, સાતમા શંખના જીવ ઉદય, આઠમાં આનંદના જીવ પેઢાલ, નવમા સુનંદના જીવ પુથ્રિલ, દશમા શતકના જીવ શતકીતિ, અગ્યારમા દેવકીના જીવ મુનિસુવ્રત, બારમા કૃષ્ણના જીવ અમમ, તેરમા સત્યકીના જીવ નિષ્કષાય, ચૌદમા બલદેવના જીવ નિષ્ણુલાક, પંદરમા સુલતાના જીવ નિર્મમ, સોળમા રોહિણીના જીવ ચિત્રગુપ્ત. કોઈ કહે છે કે-કલંકીના પુત્ર શત્રુંજય પર ઉદ્ધાર કરી જિન ભવનોવડે પૃથ્વીને મંડિત કરીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરી સ્વર્ગે જઈ ચિત્રગુપ્ત જિનવર થશે. - અહિં બહુશ્રુત કહે તે પ્રમાણ. સત્તરમા રેવતીના જીવ સમાધિ, અઢારમા સયલના જીવ સંવર ત્રેવીસમા અરના જીવ અનંતવીર્ય અને ચોવીશમાં બુદ્ધના જીવ ભદ્રકર. બાકીના પ્રથમ કહ્યા પ્રમાણે tual. અહીં ત્રીજા જે ઉદાયી કહ્યા, તે સ્થાનાંગ સૂત્રમાં કહેલા વીરપ્રભુના શાસનમાં નવ જીવોએ તીર્થકર નામકર્મ બાંધ્યું છે તેમાંના કોણિકના પુત્ર સમજવા. જેણે કોણિક મરણ પામ્યા બાદ પાટલિપુત્ર નગર વસાવ્યું. જે પોતાના ભવનમાં પર્વદિવસે સદ્ગુરુને બોલાવીને પરમ સંવિજ્ઞ એવો પૌષધ લઈને રહેતો હતો. એકદા તેણે દેશમાંથી કાઢી મૂકેલા શત્રુ રાજાના પુત્ર અને અભવ્ય તથા જેણે-બાર વર્ષ સુધી દ્રવ્યસાધુપણું પાળેલું, તેણે કંકલોહની છરીવડે પૌષધમાં રહેલા ઉદાયી રાજાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy