SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ કાલલોકન્સર્ગ ૩૪ रथचक्राक्षमात्रोंडो रथाध्वमात्रविस्तृतः । तदा जलप्रवाहः स्यात् सरितोः सिंधुगंगयोः ॥ २२१ ॥ तावदप्युदकं तासां भूरिभिर्मत्स्यकच्छपैः । आकीर्णं पंकिलं भूरि-जीवमल्पतमांबुकं ॥ २२२ ॥ ननु क्षुल्लहिमवदा-दिषु शैलेषु नैधते । अरकाणां परावल-स्ततस्तज्जातजन्मनां ।। २२३ ॥ गंगादीनां निम्नगानां हानिः षष्ठेऽरके कथं । किं चैवं कथमेतासां विघटेत न नित्यता ॥ २२४ ।। अत्रोच्यते-हिमवत्पर्वतोत्थस्य हानिन स्यान्मनागपि । गंगादीनां प्रवाहस्य स्वकुंडनिर्गमावधि ॥ २२५ ॥ ततः परं त्वेष यथा शुभकालानुभावतः । नद्यंतरसहस्रानु-षंगेण वर्द्धते क्रमात् ।। २२६ ।। तथा नंद्यतराऽसंगा-द्भरितापात्तथा क्षितेः । शुष्यत्यपि प्रवाहोऽयं दुष्टकालानुभावतः ।। २२७ ॥ पद्मादिहूदनिर्गच्छ-प्रवाहापेक्षयैव च । स्याच्छाश्वतत्वमेतासां ततो युक्तं यथोदितं ॥ २२८॥ चतुर्भिः कलापकं । भेzal) 130 माने. २थना म[ (या) 2. ५ोमो डीय. छ. २२१. તેટલું પણ તે નદીનું પાણી ઘણા માછલા અને કાચબા વિગેરેથી વ્યાપ્ત, કાદવવાળું ઘણા જીવોવાળું અને અલ્પ જળવાળું હોય છે. ૨૨૨. પ્રશ્ન: “ક્ષુલ્લહિમવતાદિ પર્વતમાં આરાઓની પરાવૃત્તિ અસર કરતી નથી, તો તેમાંથી ઉત્પન્ન થયેલી ગંગા વિગેરે નદીઓની છઠ્ઠા આરામાં હાનિ કેમ થાય છે ? વળી જો એ પ્રમાણે હોય તો તે नित्यम उवाय ?" २२३-२२४. ઉત્તરઃ - “હિમવત પર્વતમાંથી નીકળે છે, ત્યાંથી તે તેના પ્રપાતકુંડમાંથી નીકળે છે ત્યાં સુધી ગંગાનદી વિગેરેના પ્રવાહમાં કિંચિત્ પણ હાનિ થતી નથી. ૨૨૫. ત્યારપછી તે પ્રવાહ જેમ શુભકાળના પ્રભાવે બીજી હજારો નદીનો પ્રવાહ મળવાથી અનુક્રમે वधती जय छे. २२७. તેમ દુષ્ટકાળના પ્રભાવે બીજી નદીઓનો પ્રવાહ ન મળવાથી અને પૃથ્વીના અત્યંત તાપથી આ પ્રવાહ સુકાય પણ છે. ૨૨૭. પવાદિહમાંથી નીકળતા પ્રવાહની અપેક્ષાએ જ તે નદીઓનું શાશ્વતપણું છે. તેથી જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy