SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ VYrrrrrrrrrrrrrrrry નંદનઋષિના ભવમાં માસક્ષમણો કર્યા. ૧૩૩ पंचविंशतिलक्षाब्द-जीवितो नंदनाह्ययः । दीक्षा लक्षाब्दशेषायु राददे पोट्टिलाद्गुरोः ॥ ९५५ ॥ अयमावश्यकाभिप्रायः, समवायांगसूत्रवृत्त्योस्तु भगवान् पोट्टिलाभिधानो राजपुत्रो बभूव, तत्र वर्षकोटिं प्रव्रज्यां पालितवान्, ततो नंदनाभिधानो राजसूरित्युक्त-मस्तीति ज्ञेयं. यावज्जीवं ततो मास-क्षपणानि निरंतरं । कुर्वन् स विंशतिस्थाना-न्याराध्याह्त्यमार्जयत् ॥ ९५६ ॥ सुरोऽभूप्राणतस्वर्गे षड्विंशतितमे भवे । विंशत्यब्ध्यायुर्विमाने पुष्पोत्तरावतंसके ।। ९५७ ॥ भवे ततः सप्तविंशे ग्रामे ब्राह्मणकुंडके । विप्रस्यर्षभदत्तस्य देवानंदाह्वयस्त्रियां ॥ ९५८ ॥ मरीचिभवबद्धेन स नीचैर्गोत्रकर्मणा । कुक्षौ प्रभुक्तशेषेण विश्वेशोऽप्युदपद्यत ।। ९५९ ॥ अहँतश्चक्रिणश्चैव सीरिणः शाङ्गिणोऽपि च । तुच्छान्वयेषूत्पद्यंते कदाचित्कर्मदोषतः ।। ९६० ॥ जायंते तु कदाप्येते तादग्वंशेषु नोत्तमाः । इति दत्तोपयोगस्य सुरेंद्रस्यानुशासनात् ॥ ९६१ ॥ ત્યારે પોકિલ નામના ગુરુપાસે ચારિત્ર લીધું. ૯૫૫. આ આવશ્યકસૂત્રનો અભિપ્રાય છે. સમવાયાંગસૂત્ર ને તેની વૃત્તિમાં તો ભગવાન પોટિલ નામના રાજપુત્ર થયા. ત્યાં એક કોટિ વર્ષ પ્રવ્રજ્યા પાળી ત્યારપછી નંદન નામે રાજપુત્ર થયા એમ युं छे. નંદન મુનિએ યાવજીવ નિરંતર માસખમણ કર્યા અને વિશસ્થાનક આરાધવાવડે અરિહંત નામકર્મ ઉપાર્જન કર્યું. ૯૫૬. છવીશમે ભવે પ્રાણી નામના દશમા દેવલોકમાં વીશ સાગરોપમના આયુવાળા પુષ્પોત્તરાવતંસક વિમાનમાં દેવ થયા. ૯૫૭. ત્યારપછી ૨૭ મે ભવે બ્રાહ્મણકુંડગ્રામે ઋષભદત્ત બ્રાહ્મણની દેવાનંદા નામની સ્ત્રીની કુક્ષિમાં મરીચિના ભવમાં બાંધેલ નીચગોત્રકમ ભોગવતાં શેષ રહેલું તેના કારણથી તીર્થંકર થવાના હોવા छत उत्पन्न थया. ८५८-८५८. અરિહંત, ચકી, વાસુદેવ, બળદેવ કદાચિત્ કર્મના દોષથી બ્રાહ્મણાદિ વંશમાં ઉત્પન્ન થાય પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy