________________
૧૨૭
પાર્શ્વનાથ ભગવાનના યક્ષ યક્ષિણી
शुभाभिधो गणी मुख्य आर्यदिन्नो मतांतरे । प्रवर्तिनी पुष्पचूला भक्तभूपः प्रसेनजित् ॥ ९०९ ॥ बीजपूरोरगोपेता-पसव्यकरयामलः । नकुलं च भुजंगं च दधद्वामकरद्वये ।। ९१० ॥ श्यामवर्णः फणिफणा-चक्रमंडितमस्तकः । चतुर्भुजश्चतुर्वक्त्रो गजास्यः कूर्मवाहनः ॥ ९११ ॥ नाम्ना श्रीवामनो यक्षः पाख्यिश्च मतांतरे । श्रीपार्श्वनाथभक्तानां सान्निध्यं कुरुते सदा ॥ ९१२ ॥ आबिभ्रती पद्मपाशा-वपसव्ये करद्वये । सव्ये करद्वये कम्रौ दधती च फलांकुशौ ॥ ९१३ ॥ चतुर्भुजा हेमवर्णा कुर्कुटोरगवाहना । श्रीपार्श्वस्मरतां दत्ते देवी पद्मावती श्रियं ।। ९१४ ।। इति श्रीपार्श्वः ।। पश्चिमेषु विदेहेषु नयसाराभिधोऽभवत् । ग्रामनाथः स काष्ठार्थं वनेऽगात् स्वाम्यनुज्ञया । ९१५ ॥ भोजनावसरे वांछ-न्नतिथीनां समागमं । सार्थभ्रष्टान् ददर्शर्षीन् क्षुधार्त्तान्मार्गविच्युतान् ॥ ९१६ ॥
(म51% प्रसेनत्थिया. COc.
શ્રી પાર્શ્વનાથનો વામન નામનો યક્ષ, મતાંતરે પાર્શ્વ નામનો, જમણા બે હાથમાં બીજોરૂ અને સર્પ અને ડાબા બે હાથમાં નકુલ અને ભુજંગને ધારણ કરનારો, શ્યામ વર્ણવાળો, ફણિના ફણાઓના સમૂહથી શોભતા મસ્તકવાળો, ચાર ભુજાવાળો, ચાર મુખવાળો, હાથી જેવા મુખવાળો અને કૂર્મના વાહનવાળો થયો. તે શ્રીપાર્શ્વનાથ પ્રભુના ભક્તોનું નિત્ય સાન્નિધ્ય કરે છે. ૯૧૦-૮૧૨.
દેવી પદ્માવતી નામની-જમણા બે હાથમાં પડા અને પાશને ધારણ કરનારી તથા ડાબા બે હાથમાં સુંદર એવા ફળ અને અંકુશને ધારણ કરનારી, ચાર ભુજાવાળી, સુવર્ણસમાન વર્ણવાળી, કુકુંટ જાતિના સપના વાહનવાળી, શ્રીપાર્શ્વનાથનું સ્મરણ કરનારને લક્ષ્મી આપનારી થઈ. ૯૧૩-૯૧૪.
ति श्रीपावः॥
શ્રી મહાવીરજિનેશ્વરનું વર્ણન - પશ્ચિમ મહાવિદેહમાં નયસાર નામનો પ્રામાધિપ હતો, તે પોતાના સ્વામીની આજ્ઞાથી વનમાં કાષ્ટને માટે ગયો. ૯૧૫.
ભોજનાવસરે અતિથિના સમાગમને ઇચ્છતા એવા તેણે સાર્થથી છુટા પડી ગયેલા, સુધારે અને માર્ગ ભૂલેલા એવા મુનિઓને જોયા. ૯૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org