________________
[11]
જે
5
પૂર્વભવમાં 1 ખંડ-ક્ષેત્ર અને વિજયનું નામ | નગરીનું નામ.
I પોતાનું નામ. iv ગુરૂનું નામ. કયા સ્વર્ગમાં ગતિ અને ત્યાંનું
આયુષ્ય. ૩. દેશનું નામ.
વર્તમાન ભવ સંબંધી. નગરીનું નામ.
પિતાનું નામ. ૬. માતાનું નામ. ૭. પ્રભુનું (પોતાનું) નામ. ૮. પાંચ કલ્યાણકની તિથિ અને નક્ષત્ર.
ગર્ભ સ્થિતિ. ૧૦. પ્રભુની રાશિ. ૧૧. પૂર્વના તીર્થંકર ભગવાનના નિવણિ
પછી ક્યારે જન્મ? જન્મ પછી પાછળ ચોથો આરો
કેટલો બાકી ? ૧૩. નામ માટે સાર્થક ગુણો કે કારણ શું? ૧૪. દેહમાન ૧૫. આયુષ્ય 1 કુમાર અવસ્થા
રાજ્ય અવસ્થા in ચારિત્ર અવસ્થા
૧૬. છવાસ્થ કાળ ૧૭. દીક્ષા સમયની શિબિકાનું નામ ૧૮. પ્રથમ પારણું ક્યા ગામમાં અને કોણે
કરાવ્યું. ૧૯. જ્ઞાનવૃક્ષ. ૨૦. લાંછન ક્યું? ૨૧. મુખ્ય ગણધર ભગવંત
• મુખ્ય સાધ્વીજી ૨૩. મુખ્ય શ્રાવક-શ્રાવિકા ૨૪. પરિવારની સંખ્યા
1 ગણધર. ii સાધુ ii સાધ્વી. 1v શ્રાવક v શ્રાવિકા vi કેવળજ્ઞાની. ને મન:પર્યવજ્ઞાની viii અવધિજ્ઞાની. x ચૌદપૂર્વી x વૈક્રિય લબ્ધિવાળા
xi વાદી. ૨૫. યક્ષનું વર્ણન { ૨૬. યક્ષિણીનું વર્ણન.
ઉપર પ્રમાણેના વર્ણનની સાથે-સાથે શ્રી શાન્તિનાથ ભગવાનના વર્ણનમાં તેમના ૯ ભવનું નામથી વર્ણન કરીને ૧૦ મા મેઘરથ રાજાના ભાવમાં ઈન્દ્ર મહારાજાએ એમની જીવદયા સંબંધી પ્રશંસા કરતા મિથ્થામતિ દેવે કરેલી પરીક્ષા અને તેમાં મેઘરથ રાજાના અડગપણાનું વર્ણન કરેલ છે અને એના કારણે સર્વત્ર એમનો જય-જયકાર થયેલ છે. તેનું ખૂબ જ સુંદર વર્ણન છે. અને તે જ મેઘરથ રાજાનો જીવ શાંતિનાથ ભગવાન તરીકે થયેલ છે.
ત્યારપછી શ્રી કુંથુનાથ ભગવાનથી શ્રી નમિનાથ ભગવાન સુધી ઉપર પ્રમાણેની વિગતનું વર્ણન કરતાં શ્રી નેમિનાથ ભગવાનનું વર્ણન આવે છે તેમાં પ્રથમ નેમિનાથ અને રાજીમતીના આઠભવોનું વર્ણન છે. અને પછી નેમિકુમારે આયુધશાળામાં જઈને પંચજન્ય શંખ વગાડતાં રાજ્યમાં ખળભળાટ મચી ગયો. આ જાણીને કણ મહારાજાને શંકા થતાં વિવાહ માટે પ્રયત્નો કરે છે. નેમિકુમાર મૌન રહે છે. તેથી આ 7 નિજ મનHR " માનીને લગ્નની તૈયારી કરી. અને છેવટ પશુઓના આર્તનાદથી દુઃખી થયેલા કુમાર પાછા વળ્યા તેનું વર્ણન કરીને પરિવાર આદિનું વર્ણન કરેલ છે.
ત્યાર પછી શ્રી પાર્શ્વનાથ ભગવાનનું વર્ણન છે. તેમાં કમઠ અને મરૂભૂતિથી દશ ભવનો બન્નેનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org