SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ કાલલોક-સર્ગ ૩૨. शून्यदेशे सिंहपुर्यां प्रेयस्यां विष्णुभूपतेः । विष्णुनाम्न्यां सुतो जज्ञे श्रेयांस इति विश्रुतः ॥ ५४५ ॥ ज्येष्ठस्य श्यामला षष्ठी द्वादशी च त्रयोदशी । फाल्गुनस्यासिते माघमासस्य च कुहूः किल ॥ ५४६ ॥ तृतीया श्रावणे कृष्णा कल्याणकदिनाः प्रभोः । चतुर्षु श्रवणं धिष्ण्यं धनिष्ठा पंचमे पुनः ॥ ५४७ ॥ गर्भे स्थितिः प्रभोर्मासा नव षड्वासराधिकाः । खड्गी जीवः प्रभोर्लक्ष्म राशिर्मकरसंज्ञकः ॥ ५४८ ॥ चतुरशीत्याब्दलक्षैः पूर्वोक्ताब्दैः शतेन च ।। अब्धीनामूनया वार्द्धि-कोट्या शीतलनिवृतेः ॥ ५४९ ॥ श्रेयांसस्याभवजन्म तदा तुर्यारकस्य च । शिष्यते स्मार्णवशतं स्वायुःपूर्वोक्तवर्षयुक् ॥ ५५० ॥ शय्यामाक्रामत्सुराधि-ष्ठितां गर्भस्थिते प्रभौ । . निर्विजमंबेत्यथवा, श्रेयस्कृतत्वात् तथाह्वयः ॥ ५५१ ॥ कुमारत्वेऽब्दलक्षाणि निर्दिष्टान्येकविंशतिः । द्विचत्वारिंशदब्दानां लक्षाणि राज्यवैभवे ॥ ५५२ ॥ ત્યાંથી સ્વવીને, શૂન્ય દેશની સિંહપુરીમાં વિષ્ણુ નામની પ્રિયાના પુત્રપણે ઉત્પન્ન થયા અને તે શ્રેયાંસ નામથી પ્રસિદ્ધ થયા. ૫૪૫. 48-9, शगए 4६-१२, गए 4६-१3, महा 4६०)) मने श्रावए 48-3-मे पाय કલ્યાણકના દિવસો જાણવા. ચાર કલ્યાણકમાં શ્રવણ નક્ષત્ર અને પાંચમા કલ્યાણકમાં ધનિષ્ઠા નક્ષત્ર ए. ५४६-५४७. પ્રભુની ગર્ભસ્થિતિ નવ માસ ને છ દિવસની, ખગી (ગેંડા) નું લાંછન અને મકરરાશિ नरावी. ५४८. શીતળનાથના નિર્વાણ પછી ૮૪ લાખ વર્ષ અને પૂર્વે કહેલા છે તેટલા (૬૬ લાખ ૨૬ હજાર) વર્ષ અને સો સાગરોપમ ન્યૂન એક ક્રોડ સાગરોપમે શ્રેયાંસનાથનો જન્મ થયો. ત્યારે ચોથો આરો સો સાગરોપમ, સ્વાયુ અને પૂર્વોક્ત (કપ લાખ ૮૪ હજાર) વર્ષ અધિક બાકી રહ્યો હતો. ५४८-५५०. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે સુરાધિષ્ઠિત શવ્યાને માતા નિર્વિબે ઓળંગી ગયા તેથી અથવા પ્રભુના શ્રેયસ્કારીપણાથી શ્રેયાંસ નામ સ્થાપન કર્યું. પ૫૧. કુમારપણામાં ૨૧ લાખ વર્ષ, રાજ્યાવસ્થામાં ૪૨ લાખ વર્ષ વ્યતીત કર્યા. પપર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy