________________
४८
કાલલોક-સર્ગ ૨૮ नक्षत्रैः सप्तविंशत्या यः साकल्येन शीतगोः । योगः स द्वादशगुण ऋक्षाब्दं मानमस्य च ॥३०५॥ सप्तविंशतिसंयुक्त-महोरात्रशतत्रयं । अहोरात्रस्यैकपंचा-शच्चांशाः सप्तषष्टिजाः ॥३०६॥ अभिवर्द्धितमब्दं च त्रयोदशभिरैंदवैः । मासैर्भवेदस्य मान-मेवमुक्तं महर्षिभिः ॥३०७॥ युक्तं त्र्यशीत्याहोरात्रै-रहोरात्रशतत्रयं ।। चतुश्चत्वारिंशदहो-रात्रांशाश्च द्विषष्टिजाः ॥३०८॥ अथ क्रमेण पंचानां मासानां मानमुच्यते । सूर्यर्तुचंद्रनक्षत्राभिवर्द्धितसंज्ञिनाम् ॥३०९॥ स्वस्वसंवत्सराणां हि भागे द्वादशभिर्हते । स्वीयस्वीयमासमानं जायते तदिदं यथा ॥३१०॥ साद्यस्त्रिंशदहोरात्रा मासमानं भवेद्रवेः । ऋतुमासः पुनस्त्रिंश-दहोरात्रात्मकः स्फुटः ॥३१॥ एकोनत्रिंशता चाहो-रात्रैर्मासोऽमृतातेः ।
द्विषष्टिजैरहोरात्र-भागैत्रिंशताधिकैः ॥३१२।। સતાવીશ નક્ષત્રો સાથે ચંદ્રનો જે સમગ્રપણે સંયોગ થાય તેને બારગુણો કરવાથી એક નક્ષત્રસંવત્સર થાય છે. તેનું પ્રમાણ ત્રણ સો ને સતાવીશ રાત્રિદિવસ અને એક રાત્રિદિવસના સડસઠીયા એકાવન २. () वि. थाय छे. 3०५-305.
ચંદ્રના તેર માસથી એક અભિવર્ધિત સંવત્સર થાય છે. તેનું પ્રમાણ મહર્ષિઓએ-ત્રણ સો ને त्र्याशी तहस गाने में त्रिहिवसनासहीया युभाणी २ (6) म४ि४८छ.3०७-3०८.
હવે સૂર્ય, ઋતુ, ચંદ્ર, નક્ષત્ર અને અભિવર્ધિત આ પાંચ માસનું અનુક્રમે પ્રમાણ કહે છે.૩૦૯.
પોતપોતાના વર્ષનું જેટલું (રાત્રિદિવસનું) પ્રમાણ કહ્યું છે, તેને બારે ભાગવાથી પોતપોતાના માસનું પ્રમાણ થાય છે, તે આ પ્રમાણે ૩૧૦.
સૂર્યના માસનું પ્રમાણ સાડી ત્રીશ રાત્રિદિવસ અને ઋતુમાસનું પ્રમાણ ત્રીશ રાત્રિદિવસનું થાય छ.3११.
ચંદ્રમાસનું પ્રમાણ ઓગણત્રીશ રાત્રિદિવસ અને ઉપર બાસઠીયા બત્રીસ ભાગ (5) અધિક થાય छ.3१२.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org